સરગવાની શીંગ ની કઢી (sargva sing ni kadhi recipe in Gujarati)

#મોમ
આજે મારા સાસુ થી બનાવતા શીખી એવી સરગવાની કઢી બનાવી છે.મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.અને હંમેશા મગની દાળ ની ખીચડી સાથે બનાવીએ છીએ.
સરગવાની શીંગ ની કઢી (sargva sing ni kadhi recipe in Gujarati)
#મોમ
આજે મારા સાસુ થી બનાવતા શીખી એવી સરગવાની કઢી બનાવી છે.મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.અને હંમેશા મગની દાળ ની ખીચડી સાથે બનાવીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ને કૂકરમાં પાણી મીઠું નાખી એક સીટી વગાડી બાફી લો.વધારે બાફવુ નહીં.દહી માં ચણા નો લોટ નાખી બ્લેન્ડર થી મિક્સ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ અને જીરું નાખી તતડે એટલે લીમડાના પાન અને સરગવાની શીંગ નાખી હલાવી લો.હવે તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો.હવે તેમાં ચણાનો લોટ વાળું દહીં નાખી જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 3
હવે એક વાર બરાબર મિક્સ કરો અને ૭-૮ મિનિટ સુધી ઉકાળો.લીલા ધાણા નાખી ગેસ બંધ કરી લો.તૈયાર છે સરગવાની ખાટી કઢી.. ગરમ ગરમ ખીચડી સાથે સર્વ કરો.
Similar Recipes
-
સરગવાની કઢી
#ટ્રેડિશનલ #મિલ્કી સરગવો શરીર માટે ખૂબ ગુણકારી છે. તે સાંધાનાં દુખાવામાં ખૂબ ફાયદાકારક છે. ડાયેટ તથા ન્યૂટ્રીશિયશ ચાર્ટ ફોલો કરતા લોકો તેનું ખાસ સેવન કરે છે. આજે હું સરગવાની કઢી બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘણા લોકો આ રીતે ઘટ્ટ શાક પણ બનાવતા હોય છે. મારા ઘરમાં આ કઢી બધાને ખૂબ જ પ્રિય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
ઓઠા કોઠા ની કઢી (Otha Kotha Kadhi Recipe In Gujarati)
#RC 1 કાઠીયાવાડ ની ઓઠા કોઠા ની કઢી આજના કાળમાં લોકો તેને ફજેતો કહે છે. આ રેસિપી હું મારા સાસુ મા પાસેથી શીખી છું. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
ભરેલી દેશી વાલોળ
#૨૦૧૯ભરેલી દેશી વાલોળ નું શાક મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.મારા નાની પાસે થી હું બનાવતા શીખી છું.કચ્છ જિલ્લા માં મારા નાની રહે.સાજે રોજ સગડી પર ખીચડી બને અને તેના ઢાંકણ પર ભરેલી વાલોળ મૂકી ધીમા તાપે અંગારા માં સીઝવા દે.પરંતુ મેં તપેલીમાં પાણી ગરમ કરી બાફી છે.ચાલો જોઈ લઈએ ભરેલી દેશી વાલોળ. Bhumika Parmar -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવાને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય છે . અને હેલ્થ માટે એના બહુ બધા ફાયદા છે . આજકાલ માર્કેટ મા મોરિંગા નો પાઉડર પણ મળે છે .જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. આજે સરસ તાજી સરગવાની શીંગ મળી ગઈ તો મેં એમાંથી સરગવાની કઢી બનાવી. સરગવાની કઢી અમારા ઘરમાં બધાની પ્રિય છે. Sonal Modha -
તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે. Jyoti Shah -
-
કઢી(Kadhi Recipe in Gujarati)
week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એમસ્ત બનાવતી હતી. Smita Barot -
ઇન્સ્ટન્ટ સેવ કઢી (Instant Sev Kadhi Recipe in Gujarati)
#AM1 આ રેસીપી મે મારા સાસુ પાસેથી શીખી છે.અમારા ફેમીલી મા બધા ને આ કઢી ભાવે છે. આ કાઠીયાવાડી કઢી છે. Parul Kesariya -
લીલાં મરચાં ની કઢી(lila marcha ni kadhi in Gujarati)
#goldanapron3#week24લીલાં મરચાં ની કઢી એકદમ તીખી તમતમતી અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
સરેગવા બટાકાની ગુજરાતી કઢી (Sargva Kadhi Recipe in Gujarati)
#EB#week6ગુજરાતી ઓઋતુ મુજબ વિવિધ પ્રકારનની કઢી ખાવાના શોખીન હોય છે ચાલી આજે સરગવાની કઢી ખાઈએ Pinal Patel -
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત બને જ ક્યારેક ગરમ ગરમ લસણવાળી કઢી ખિચડી સાથે ખાવાની મજા આવે.તો આજે મેં લસણ વાળી કઢી બનાવી. Sonal Modha -
-
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKસરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે શાક બનાવવા થયા છે. સરગવો ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે, પરંતુ આ સરગવો અને તેના ઝાડ સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૂપ,કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થઈ છે. સરગવાનો સૂપ તેના પાન, ફૂલો, અને રેશાવાળા બીજ માંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજ માંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળ માંથી આર્યુવેદીક દવાઓ બનાવવા માટે ઉપયોગ થયા છે. સરગવામાં ખુબ જ પોષણ હોય છે તેથી તે આપણે કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરના અંગોને મજબૂત પણ કરે છે. Vandana Darji -
સરગવાની શીંગનું બેસન/ ચાટીયું
#મોમહું મારા સાસુ પાસેથી ઘણીબધી વાનગી બનાવતા શીખી છું.. એમના હાથે બનેલ અનેક વાનગી મને ભાવતી .. હું બનાવું પણ એમના હાથ જેવો ટેસ્ટ તો મારી ઘણી વાનગીઓ માં આજે પણ નથી આવતો.. અને ઘણી વાનગીઓ માટે તેઓ મારા હાથ ના વખાણ કરતાં કે આ તો તું મારા કરતાં પણ ચડિયાતું બનાવે છે.. એમાંની એક વાનગી છે સરગવાની શીંગ નું બેસન ચાટીયું .. જે મારી દીકરીઓ ને પણ ખૂબ જ ભાવે છે.. Pragna Mistry -
ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)
#સુપરશેફ1#goldenapron3 #week25 #Satvik#માઇઇબુક #પોસ્ટ૨૩આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી. Urmi Desai -
સરગવાની શીંગ અને બટાકા ની કઢી (Saragva Shing Bataka Kadhi Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની શીંગ અને બટાકા ની કઢી Pooja Vora -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી લગ્ન પ્રસંગે જમણવારમાં કઢી બનાવવામાં આવે છે.લગ્ન પ્રસંગે બનતી ખાટી-મીઠી કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે.આજે મેં એવી કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#LSR Vibha Mahendra Champaneri -
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
સરગવાની શીંગ ની કઢી(sargvana sing kadhi recipe in gujarati)
#સુપરશેફ1#કરીસ#cookpadindia#cookpadgujસબ દર્દોકી દવા એટલે કે સરગવો. સરગવોએ મનુષ્ય જાત માટે વરદાન છે. કેરીની સીઝનમાં તે ખાસ આવે છે. વિવિધ સ્વરૂપે તેનો ઉપયોગ કરી તંદુરસ્ત રહીએ. Neeru Thakkar -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
-
ગુજરાતી કઢી(Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week-24#ગુજરાતી કઢી દહીંમાંથી બને છે. આજે મેં છાશમાંથી કઢી બનાવી. ગુજરાતી કઢી ખીચડી , મસાલા ભાત , પુલાવ કે મોરી દાળ સાથે સરસ લાગે. Dimpal Patel -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (6)