તીખા ગાંઠિયા (Spicy Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ તેલમાં લાલ મરચું નાખી અને ખૂબ જ હલાવો જેથી ગાંઠિયા નો કલર સરસ આવશે
- 2
ત્યારબાદ તેમાં ચણાના લોટમાં નાખી દેવું અને બધો મસાલો નાખી ખૂબ જ હલાવી લેવું
- 3
ત્યારબાદ સંચામા ભરીને તેના ગરમ તેલમાં ઘાણવા ઉતારવા
- 4
આ ગાંઠીયા આપણા ગુજરાતી નો મનગમતો નાસ્તો હોવાથી તેના વગર આપણો નાસ્તો અધુરો લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12509699








ટિપ્પણીઓ