દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં લોટ લઇ તેમાં દૂધી, બધા મસાલા, તેલ, ખાંડ, દહી ઉમેરી બધું મિક્સ કરી પાણી થી લોટ બાંધો. થોડી વાર રહેવા દો.૧૦ મિનિટ પછી લોટ ને કેળવી તેમાંથી લુવો લઇ વણી લો. તેને ગરમ લોઢી પર બંને બાજુ તેલ મૂકી શેકી લો. શેકાઈ જાય એટલે ડીશ માં લઇ દહી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
સાંજે અથવા સવારે દૂધીનાં થેપલા. મજા પડે. બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય.. ટીફિન બોક્સમાં પણ ચાલે અને easy to carry એવા દૂધીનાં થેપલા. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week21#દૂધીહેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે. Namrata sumit -
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
-
દૂધી લસણ નાં થેપલા (Dudhi Lasan Thepla Recipe In Gujarati)
Sunday થેપલા વિવિધ ભાજી ઉમેરી ને બનાવાય છે.મે અહીંયા દૂધી અને લસણ એડ કરી ને બનાવ્યા છે.દૂધી માં અનેક પોષક તત્વો હોવાથી પચવા માં સરળ અને તંદુરસ્તી માટે બેસ્ટ છે.દૂધી નો આ રીતે થેપલા માં ઉપિયોગ કરવાથી તેના મહત્તમ ગુણો નો લાભ મળે છે. Varsha Dave -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB Mittu Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12481377
ટિપ્પણીઓ