ગુવાર મુઠીયા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈ માં તેલ મુકો ગરમ થાય એટલે ગુવાર નાખી અજમો લસણ નાખી વધારો
- 2
પછી બધા મસાલા કરો હળદર મીઠું મરચું ધાણાજીરું નાખી સાંતળો થોડું પાણી નાખો
- 3
થોડી વાર ચડવા દયો ત્યાં મુઠીયા બનાવી મુઠીયા માં બેસન બાજરી ઘઉં નો લોટ લઇ
- 4
કસૂરી મેથી મીઠું હળદર મરચું ડુંગળી તેલ સોડા નાખી મુઠીયા જેવો લોટ બાંધી મુઠીયા વાળી લયો
- 5
શાક ઉકળે તેમાં મુઠીયા નાખી કઢાઈ ઉપર પાણી મૂકતું જવાનું ગરમ થાય એટલે નાખતું જવાનું મુઠીયા ગુવાર એક રસ ચડી જાય એટલે
- 6
ગરમ મસાલો લીંબુ ખાંડ નાખી હલાવી ઉતારી કોથમીર થી સર્વ કરો yummy
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12510678









ટિપ્પણીઓ