ચીકુ શેક (chiku shake recipe in gujarati)

#goldenapron3
#week 13 [Shake]
ચીકુ શેક (chiku shake recipe in gujarati)
#goldenapron3
#week 13 [Shake]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીકુ લઈને અને ધોઈ નાખો.
- 2
હવે ચીકૂની છાલ કાઢી નાખો.
- 3
છાલ કાઢી લીધા બાદ વચ્ચે સફેદ કલરનો ગરભ આવશે એ અને કાળા કલરનું બી કાઢી નાખો
- 4
હવે એના નાના કટકા કરી લો અને જે તપેલીમાં ચીકૂ શેક બનાવવું છે એમાં નાખી દો
- 5
હવે તેમાં ટેસ્ટ મુજબ ખાંડ નાખો જો તમને બહુ મીઠું ભાવતું હોય તો તમે ખાંડમાં વધારો કરી શકો છો.
- 6
હવે એની અંદર દૂધ ઉમેરો દૂધ ઉમેરી દેવાનું છે
- 7
હવે એની અંદર બોસ ફેરવી દો એટલે ખાંડ, દૂધ અને ચીકુ આ બધું એકરસ થઈ જાય
- 8
હવે બ્લેન્ડર ફેરવી લીધા બાદ જો બહુ જાડુ લાગે તો તમારે તમારી ટેસ્ટ મુજબ પાણી ઉમેરવું હોય તો પાણી નાખી શકો છો.
- 9
હવે એ ચીકૂ શેક જે ગ્લાસમાં સર્વ કરવાનું છે તે ગ્લાસ માં નાખી દો.
- 10
હવે એને ફ્રિજમાં ઠંડું થવા માટે મુકી દો.
- 11
તમને જો chiku shake પતલુ ફાવતું હોય તો દૂધ સાથે તમે પાણી પણ ઉમેરી શકો છો. જો ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય તો તમે એમાં ખાંડને બદલે તમે સુગર ફ્રી ગોળી નાખીને પણ આ જ્યુસ બનાવી શકો છો.
- 12
સર્વ કરવા માટે તૈયાર છે ઠંડુ ઠંડુ ચીકૂ શેક 😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ