ફ્રેન્કી (Frankie recipe in Gujarati)
#goldenapron3
Week18
#રોટલી
#આલુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લ્યો. પછી ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ ને ગાજર સુધારી લ્યો
- 2
બટાકા બફાઈ જાય એટલે તેનો માવો કરી નાખો પછી એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે હીંગ, હળદર નાખો પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ ને ગાજર નાખો તેને ધીમા ગેસ પર પાંચ મિનિટ થવા દયો પછી બટેટા ના નો માવો નાખો
- 3
પછી તેમાં મીઠું, મરચું ને લીંબુ નાખી નેહલાવી નાખો ને તેને ગેસ પર થી નીચે ઉતારી લ્યો
- 4
હવે રોટલી વણી નાખો લોઢી પર શેકે નાખો તેના પર ઘી અથવા બટર લગાવી દયો
- 5
રોટલી શેકાય જાય એટલે તેના પર ટમેટો કેચઅપ ને પીઝા સોસ લગાવો એ ના હોય તો લીલી ચટણી લગાવી શકાય છે પછી તેના પર માવો ભરો પછી તેના પર ચીઝ નાખો ને બંને બાજુ થી વાળી લ્યો આ છે થઈ ગઈ ફ્રેન્કી તેને ગરમા માં ગરમ સર્વ કરો તેના પર ચીઝ થી ગાર્નિશ કરો
- 6
એક ડીશ માં કાઢી લ્યો ને તેની સાથે ટમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (2)