મોગર દાળ ની ખીર (Mogar Dal ni kheer recipe in gujarati)

Kaveri Kakrecha @cook_18964986
#goldenapron3 week 17
મોગર દાળ ની ખીર (Mogar Dal ni kheer recipe in gujarati)
#goldenapron3 week 17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોગર દાળ ને કૂકર માં બાફી લો 2,3 સિટી વગાડી દેવી
- 2
કૂકર ઠંડું થાય એટલે દાળ મિક્સર માં અડકચરી પીસી લેવી
- 3
એક કડાઈ માં દૂધ ઉકળવા મૂકવું,,તેમાં દળેલી દાળ ઉમેરો,સરખું હલાવી દેવું,થોડું ઘટ્ટ થાય એટલે દળેલી ખાંડ મિક્સ કરવી,ત્યાર બાદ તેમાં ઈલયચી નો ભૂકો, જાયફળ નો પાઉડર ઉમેરવો
- 4
પછી થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપર બદામ ની કતરણ ભભરાવી,,ઠંડુ પીરસવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12557814









ટિપ્પણીઓ (6)