રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને વટાણા ને બાફી લો. બફાઈ ગયા પછી બટાકા ને છોલીને મેશ કરી લો.
- 2
એક પેનમાં તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, આદુની પેસ્ટ અને ડુંગળી ઉમેરી સાંતળો.ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં બટાકા અને વટાણા ઉમેરી મિક્સ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, સમોસાનો મસાલો તથા ગરમ મસાલો ઉમેરો બધું બરાબર મિક્સ કરો. છેલ્લા ખાંડ તથા લીંબુનો રસ ઉમેરી ધાણા અને ફુદીનો ઉમેરી મિક્સ કરો.
- 3
કણક બાંધવા માટે ઘઉંના લોટમાં ચોખાનો લોટ તથા તેલ અને ઘી નો મોણ ઉમેરો. ગીતા ચોખાના લોટને લીધે ઘઉંના લોટનું પડ ક્રિસ્પી બનશે. તેમાં અજમો અને મીઠું ઉમેરીને નરમ કણક બાંધો. દસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ કણકમાંથી રોટલી વણીને વચ્ચેથી કાપી શંકુ આકારનો shape બનાવીને સમોસાનો મસાલો ભરો. બધા સમોસા ભરાઈ જાય પછી ગરમ તેલમાં ધીમા તાપે ક્રિસ્પી એવા તળી લો. તો રેડી છે tempting સમોસા!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
નેટ સમોસા(Net samosa recipe in gujarati)
#મોમ પોસ્ટ 2આગળ ની મારી પોસ્ટ માં કહ્યું એમ મારી મોમ ને સ્વીટ કરતા ફરસાણ બહુ ભાવતા ..એમાંય સમોસા તો મોમ ના પ્રિય..અને એજ મધર્સ દે છે એટલે એની ભાવતી ડીશ પોસ્ટ કરું છું મોમ જ્યાં પણ હશે જોઈને ખુશ થશે..હેપી મધર્સ ડે.. Naina Bhojak -
ભીંડા ના સમોસા (Bhinda Samosa Recipe In Gujarati)
#EB#Week1ઘરમાં બાળકો જ્યારે શાક ન ખાય ત્યારે આવું કૈક અલગ હોંશે હોંશે ખાઇ લે છે. મારા દીકરાની ફેવરીટ ડિશ છે. ઝટપટ બની જાય છે. Sweetu's Food -
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
-
લીલવા મીની સમોસા(Lilva Mini Samosa Recipe in Gujarati)
#MAમારા સાસુમા પાસેથી શીખી છુ.શિયાળામાં તુવેર અને વટાણા બંને બહુ જ હેલ્ધી અને તેના સમોસા ગરમ ખાવા ની મજા પડે. Avani Suba -
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
-
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
મેટ સમોસા (Mat Samosa Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_31#સુપરશેફ3_પોસ્ટ_2#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapron3#very Crispy & Crunchy સમોસા એક ઇવી ડીશ છે કે ઇ સૌ કોઈ નુ પ્રિય છે. ભારત મા કોઈ પણ સ્થળ પર જાવ સમોસા બધે જે મડતા હોય છે. પણ બધી સ્થળ પર ઇ સ્વાદ પણ અલગ અલગ હોય છે. આજે મે મેટ સમોસા બનાવયા છે જેનો સ્વાદ એકદુમ દુકાન જૈવા જ બનયા છે. મારા દિકરા ને આ સમોસા ખુબ જ ભાવે છે. કારણ કે એને સમોસા ની મેટ ડિઝાઇન ખુબ જ ગમે છે. આ મેટ સમોસા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનાવેલ છે. Daxa Parmar -
રોટલી સમોસા (Roti samosa recipe in Gujarati)
રોટલી સમાચાર મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલ બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#પોસ્ટ6સમોસા મૈદા માંથી બનતા હોય છે પણ મૈદા ની જગ્યાએ મે ઘઉં ના લોટ નો ઉપયોગ કરેલ છે... ખુબ જ સરસ અને ક્રીસ્પ બને છે. Hiral Pandya Shukla -
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
-
-
-
-
-
-
-
મીની સમોસા (Mini Samosa Recipe in Gujarati)
#GA4#Week21 #samosaયમ્મી યમ્મી- ટેસ્ટી ટેસ્ટી ઝડપથી બની જતા નાના મોટા સૌ કોઇના મનપસંદ મીની સમોસા.😋 Shilpa Kikani 1
More Recipes
ટિપ્પણીઓ (6)