કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

#goldenapron3
#week18
#રોટીસ

#goldenapron3
#week18
#રોટીસ

વધુ વાંચો

પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

#goldenapron3
#week18
#રોટીસ

#goldenapron3
#week18
#રોટીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાટકીઘઉં નો લોટ
  • 2બાફેલા બટેટા
  • 150 ગ્રામપનીર
  • 1ક્યુબ ચીઝ
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીમિક્સ હર્બ્સ
  • 1/2 ચમચીઆમચૂર પાવડર
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીસેકેલુ જીરું પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • દહીં સર્વિંગ માટે
  • તેલ જરૂર મુજ્બ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ઘઉં નાં લોટ માં મીઠુ અને 1ચમચી મોણ નાખી પરાઠા ની કણક બાંધી એને 10-15મિનિટ માટે રેસ્ટ આપી દો.

    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સ્ટફિંગ માટે બાફેલા બટેટા ને મેષ કરી લો.એમાં બધાજ ડ્રાય મસાલા નાખી દો પછી એક વઘારીયા માં બે ચમચી તેલ ઉમેરો ગરમ થાય એટલે એ બટેટા માં ઉમેરો પછી એમાં પનીર છીણેલું નાખી એમાં ચીઝ નાખી બધું જ સરસ મિક્સ કરી લો.

    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ નો એક લુવો લઈ એની રોટલી વણો એમાં સ્ટફીંગ મૂકો એને ફરી થી બંધ કરી હળવા હાથે વણો પછી તવી પર બન્ને બાજુ તેલ મુકી ગોલ્ડન ભાત પડે એમ સેકી લો.

    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો રેડી છે પનીર મસાલા પરાઠા એને દહીં અને આચાર સાથે સર્વ કરો.

    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મસાલા પરાઠા(paneer masala Paratha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Malkan
Ushma Malkan @ush_85
પર May 18, 2020 16:26
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મસાલા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)
  2. વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
  3. ફરાળી પાણી પુરી
  4. દહીં પરાઠા (Dahi pratha recipe in gujarati)
  5. આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
  1. મેથી થેપલા
  2. આચારી ભાખરી(Achari Bhakhri recipr in Gujarati)
  3. મખાના ફાય
  4. ચૂર ચૂર નાન
https://cookpad.wasmer.app/in-gu/recipes/12564613
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close