કેસર મેંગો શિખંડ (Kesar Mango Shrikhand recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને કોટન કપડાં માં એક કલાક બાંધી રાખો
- 2
બધું ખાટું પાણી નીતરી જાય દહીં સરસ લચકો થાય ત્યાં સુધી
- 3
પછી તેમાં મલાઈ નાખી હલાવો દહીં મલાઈ એક થાય ત્યાં સુધી પછી તેમાં બૂરું કેસર દૂધ માં ઘોળેલ નાખી પાછું હલાવો પછી તેમાં મેંગો પલ્પ નાખી હલાવી ડ્રાયફ્રુટ થી ગાર્નીસ કરી ફ્રીઝર માં એક કલાક મૂકી દયો રેડી છે શિખંડ 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12620867




ટિપ્પણીઓ