કેરી નું ખમણ
#goldenapron3
Week17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ની છાલ ઉતારી લ્યો.પછી તેને ઝીણી ખમણી લઈ તેને ખમણી લ્યો
- 2
એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હીંગ અને હળદર નાખો
- 3
પછી તેમાં કેરી નું ખમણ નાખો પછી તેમાં મીઠું નાખી ને હલાવી દયો પાંચ થી સાત મીનીટ ધીમા ગેસ પર ચડવા દયો પછી તેને ઠંડુ થવા દયો
- 4
ઠંડુ થઈ જાય એટલે તેમાં લાલ મરચું પાવડર ને ગોળ નાખી ને એકદમ મીક્ષ કરી દયો આ થયું ગયું ખમણ
- 5
પછી આ ખમણ તમે કેટલા સાથે પણ બહુ સરસ લાગશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12622106
















ટિપ્પણીઓ (2)