બેડેકર (Bedekar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2કિલો કેરી નાં પીસ કરવા અને 550ગ્રામ કેરીને છાલ ઉતારી એમાં થોડુ ખાટુ પાણી નાખી ક્રશ કરવી
- 2
ગાજર મરચા ની ચિપ્સ કરવી અને આથેલા લીંબુ નાં પીસ કરવા અને રાયના કુરિયને મિક્સચર માં એક વખત શરૂ કરી બંધ કરી દેવુ એમ થોડા અધકચરા ક્રશ કરવા
- 3
હવે એક મોટા તપેલા માં કેરી મરચા ગાજર બધુ નાખવુ એમાં લીંબુ નાખવા પછી એમાં રાયના કુરિયા નાખવા પછી કેરીનો પલ્પ નાખવો
- 4
હવે એમાં મરચુ નીમક હળદર અને હિંગ નાખવા
- 5
હવે બરાબર મીક્સ કરવુ છેલ્લે ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ નાખવુ એક દિવસ ઢાંકી ને રેવા દેવુ અને પછી વિનેગર નાખી મીક્સ કરવુ ફરી એક દિવસ ઢાંકી ને રેવા દેવુ પછી બરણી માં ભરવુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12656328

















ટિપ્પણીઓ