ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

રોટિઝ

શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઘંઉ નો લોટ
  2. ૨૨૫ મિલી પાણી
  3. 1 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ નું મોણ મુકવું પછી થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધવો નરમ‌ લોટ બાંધવો,૧૦/૧૫ મિનિટ રેસટ આપવો.

  2. 2

    હવે લોટ ના નાના લુવા બનાવી લેવા પછી લોટ લઈ તેની રોટલી વણી લેવી.

  3. 3

    હવે ગેસ પર તાવી મૂકી તાવી ગરમ થાય એટલે તેના પર રોટલી શેક વી પછી તેને બીજી બાજુ ફેરવીને બરાબર થવાદેવી, હવે રોટલી ને ગેસ પર મૂકી ફૂલવી લેવી, હવે તમારી ફુલકા રોટલી તયાર છે. તમે રોટલી ને ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes