સાંભાર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
પછી એક કડાઇ માં તેલ મૂકી ગરમ થાય એટલે અમે રાય, જીરુ, અને તૈયાર કરેલું બધુંએમ ઉમેરો.
- 3
થોડી વાર સાંતળવા ડો પછી અમે હિંગ,હર દળ, મરચું પાવડર નાખો.પછી અમે બાફેલી દાળ નાંખી.જરૂર પ્રમાણે આમ પાણી નાખો.
- 4
પછી એમા નિમક સ્વાદ અનુસાર સંભાર મસાલો 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ નાખી ઉકળવા દો.. સાંભાર ઘાટો હોય તો ટેસ્ટ માં સરસ લાગે 6 આ રીતે એમ ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12659732











ટિપ્પણીઓ