કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#goldenapron3
Week19
Lemon

#goldenapron3
Week19
Lemon

વધુ વાંચો

લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#goldenapron3
Week19
Lemon

#goldenapron3
Week19
Lemon

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1કીલો લીંબુ
  • 100 ગ્રામહળદર
  • 100 ગ્રામમીઠું
  • ૨ કિલોખાંડ
  • 1 વાટકીલાલ મરચું
  • 1 વાટકીધાણાજીરૂ
  • જરૂરિયાત મુજબ પાણી લીંબુ ધોવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીંબુને કાપીને તેના ટુકડા કરો હવે તેને મીઠા અને હળદરમાં રગદોળો અને એક કાચની બોટલ ૨૧ દિવસ માટે અથવા મૂકી દો વચ્ચે વચ્ચે બોટલને ઉપર-નીચે હલાવતા રહો ૨૧ દિવસ બાદ લીંબુ ને બહાર કાઢી ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ નાખો હવે જેટલા લીંબુ લીધા હોય તેનાથી ડબલ માત્રામાં ખાંડ સાથે તેને મિક્સ કરો

    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને ગેસ પર ખદખદવા દો લીંબુ ટ્રાન્સપરન્ટ જેવા થઇ જાય એટલે તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરૂ નાખીને બરાબર હલાવો આ ચાસણીમાં લીંબુ પોચા પડી જાય તથા બધો મસાલો ભળી જાય ત્યાં સુધી તેને ગેસ પર હલાવતા રહો હવે ગેસ બંધ કરી થોડું ઠંડું પડવા દો

    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડા પડેલા અથાણાને કાચની બરણી ફીટ થાય તે રીતે ભરીને બંધ કરી લો જ્યારે ખાવાનું મન થાય ત્યારે તેને બોટલમાંથી થોડું કાઢીને બોટલ ફરી બરાબર બંધ કરી લો આમ કરવાથી લાંબા સમય સુધી અથાણું સારું રહે છે તો તૈયાર છે આપણું લીંબુનું ગળ્યું અથાણું

    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર June 09, 2020 04:00

ટિપ્પણીઓ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
June 09, 2020 09:59
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીંબુ અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
  2. રોસ્ટેડ પૌઆ નો ચેવડો (roasted poha chevda recipe in gujarati)
  3. ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
  4. પાન આઈસ્ક્રીમ (pan icecream recipe in gujarati)
  5. નાયલોન પૌવા ચેવડો (Nylon Poha Chevdo recipe in Gujarati)
  1. સ્પાઈસી સુજી બોલ્સ (Spicy Sooji balls recipe in Gujarati)
  2. ફણગાવેલા મગ
  3. ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
  4. ચોકલેટી ઓરીયો બોલ્સ (Chocolate Oreo Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12745580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close