ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)

#goldenapron3 #weak21#spicy
#સ્નેક્સ.વરસાદ ના મોસમ મા આ ભજિયા ખાવાની મઝા જ કઈ અલગ છે.તમે પણ ટ્રાય કરજો ટેસ્ટી તીખા ભજીયા.
ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
#goldenapron3 #weak21#spicy
#સ્નેક્સ.વરસાદ ના મોસમ મા આ ભજિયા ખાવાની મઝા જ કઈ અલગ છે.તમે પણ ટ્રાય કરજો ટેસ્ટી તીખા ભજીયા.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને ગોળ સ્લાઈસ મા કાપી લ્યો.ધાણા,મરચા,લસણ,ફુદિનો,મીઠુ અને ગાઠીયાં,ખાંડ અને લીંબુનો રસ મિક્સર જાર મા લઈ એકદમ સરસ પેસ્ટ બનાવી દો.પાણી નાખવા વગરજ બનાવવી એટલે ટામેટા પર બરાબર રેય.
- 2
હવે બનાવેલી ચટણી ટામેટાં પર એક એક ચમચી જેટલી લય પાથરી દો.હવે ભજીયા માટેનું ખીરું બનાવવા એક બાઊલ માં ચણાનો લોટ અને ચોખાનો લોટ ચાડી લ્યો.એમા મીઠુ,મરી પાઉડર,ચિલિફ્લેક્સ અને હદદર,કુકિંગ સોડા ઉમેરી ઘટ્ટ ખીરું જોઇતા પ્રમાણ માં પાણી ઉમેરી ને બનાવી લ્યો.
- 3
હવે એક પેન મા તેલ ગરમ કરવા મુકો.ખિરા મા ટામેટા ની સ્લાઈસ મૂકો ચમચી થી સ્લાઈસ ને ખીરા થી કોટ કરી ચમચી થીજ લઈ ને ગરમ તેલ મા મુકી દો.ભજીયા મુકો ત્યારે ગેસ ધીમો જ રાખવો.
- 4
ભજીયા ઉપર આવે પછીજ ગેસ ફાસ્ટ કરવો આણૅ ઝારા વડે બીજી બાજુ ફેરવી લેવુ બન્ને બાજુ ગોલ્ડન થાય એટલે ભજીયા ને બહાર કાંધી લ્યો.આમજ બધા ભજીયા તળી લો.પછી બેસન ની ચટણી,મરચા અને કાંદા સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી ના ભજીયા(Mango bhajiya recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ8.વરસાદ ની મોસમ અને કેરીના ભજીયા ખુબજ સરસ કોમ્બિનેસ્ંન એકદમ નવું ખુબજ ટેસ્ટી એકવાર જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
ટામેટાં નાં ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
#RC3ટામેટા ના ભજીયા એ સુરતના ડુમ્મસ લંગર પર આવેલ લશ્કરી ના પ્રખ્યાત ભજીયા છે. આ ભજીયા ખાવા લોકો ડુમ્મસ જતા હોય છે. Hemaxi Patel -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
ભજીયા(Bhajiya recipe in Gujarati)
શિયાળામાં ગરમ ગરમ ભજીયા ma મકાઈ ના ભજીયા ખાવા ની મજા જ કઈ અલગ જ છે.#GA4#WEEK12 Priti Panchal -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#WEEK13અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે. parita ganatra -
મીક્સ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
#MRCવરસાદ પડે ત્યારે ભજિયા ખાવાની મજા અલગ હોય છે મીક્સ ભજીયા ખવાની મજા પડી જાય daksha a Vaghela -
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#Tamatoટામેટાં ના ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ જ્યૂસી,ચટપટા ને સ્પાઈસી લાગે છે.તેમાં ગ્રીન ચટણી ને લીધે તેનો ટેસ્ટ એકદમ અલગ મસ્ત આવે છે. Sheth Shraddha S💞R -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
સુરત ડુમસ ના ફેમસ ટામેટાં ના ભજીયા.... #GA4 #Week7 Rasmita Finaviya -
મિક્ષ ભજીયા (Mix bhajiya Recipe in Gujarati
#MW3 #Post1 3-4 દિવસથી વરસાદ નુ વાતાવરણ ને અલગ અલગ ભજીયા ખાવાની મઝા માણી કેપ્સિકમ ભાત અને લીલા કાંદા વડે ક્રિસ્પી ભજીયા બનાવ્યા, સરસ લાગ્યા અને ઝડપથી બની પણ ગયા, ભાત વધેલો હોય તો પણ આ ભજીયા બનાવી શકાય, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
વઘારેલા ભજીયા (વઘારેલા Bhajiya Recipe In Gujarati)
#MBR3#week3 ઘણી વખત ભજીયા બનાવ્યા હોય અને થોડા ઘણા વધ્યા હોય તો પછી ઠંડા ભજીયા ખાવા ના ગમે તો આ ભજીયા ને તમે આવી રીતે વઘારી અને ચા સાથે ખાઈ શકો છો અને ટેસ્ટમાં ખુબ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In gujarati)
#મોમ કાંદાભજી નાનપણથી ખાતા આવ્યા, વરસાદ પડે એટલે તો ઘણા યાદ આવે ,વરસાદ ના સમય મા ભજીયા ખાવાની મઝા અલગ જ છે Nidhi Desai -
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બટાકા ના ભજીયા નું શાક (Bataka Bhajiya Shak Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujaratiઆપડા ઘરે ભજીયા વધ્યા હોયતો ઠંડા ખાવાની મજા ના આવે અને આપડે ફ્રેન્કી દેતા હોય છે પરંતુ આ રીતે ભજીયા નું શાક બનાવી તો ભજીયા વેસ્ટ પણ ની થાય અને ખાવાની પણનમજા આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
મારૂ ભજીયા (Maaru Bhajiya Recipe In Gujarati)
#MRCભજીયા ના ફેમિલી માં આ ભજીયા મોખરે છે એમ કહી શકાય, કેમ કે ના વધારે પડતા મસાલા કે ના વધારે લોટ કે ના વધારે પડતી પળોજણ..અમારા કેન્યા ના ફેમસ આ ભજીયા ની રેસિપી જોઈ ને જરૂર ટ્રાય કરજો,બીજા બધા ભજીયા ભૂલી જશો એ મારી ગેરંટી..વડી, એની ચટણી પણ બહુ જ યુનિક છે અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે..ટોમેટો કેચઅપ કે બીજા સોસ ની જરૂર જ નઈ પડે..તો આવો,ભજીયા ની રેસિપી બતાવું.. Sangita Vyas -
બટેટા ની પટ્ટી ના ચટાકેદાર ભજીયા (potato slice bhajiya recipe in gujarati)
#મોમઆ ભજીયા હું મારી મમ્મી પાસેથી શીખી છું અને મને મમ્મી ના હાથ ના આ ભજીયા બહુ જ ભાવે , (આમ તો મમ્મી ના હાથ ની બધી જ વસ્તુઓ મારી ફેવરિટ છે પણ એમાં થી આ ભજીયા વધુ ભાવે ) Vibhuti Purohit Pandya -
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
પટ્ટી ભજીયા(Patti bhajiya recipe in Gujarati)
#GA4#Week13#chilliપટ્ટી ભજીયા આપડે વડા પાવ ખાવા જઈએ ત્યાં એ લોકો આપતા હોઈ છે.તેને ઘરે બનાવવા પણ ખૂબ સરળ છે. Nilam patel -
ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)
#Famભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય... Hiral Pandya Shukla -
ભજીયા પ્લેટર
#MFF#cookpadgujaratiવરસાદની ઋતુ છે એટલે દરેકના ઘરમાં ભજીયા તો બનતા જ હોય છે. ઘરમાં દરેક સભ્યોની પસંદગી પણ અલગ અલગ હોય છે તેથી આપણે દરેકની પસંદગી અનુસાર ભજીયા બનાવી બનાવતા હોઈએ છીએ. આમ મેં પણ બટેકુ મરચું ડુંગળી રીંગણ ના ભજીયા બનાવ્યા અને પ્લેટ તૈયાર કરી છે. Ankita Tank Parmar -
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
#PSભજીયા અલગ અલગ ખવા ની મજા પડે.મકાઇ ના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Jenny Shah -
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
બધાના ઘરે બટેટાના ડુંગળીના અલગ અલગ જાતના જાતના ભજીયા બનાવતા હોય છે પણ આ ભજીયા ની રેસીપી મને મારી મમ્મીએ પહેલીવાર જ્યારે હું રસોઈ કરતા શીખી ત્યારે શીખવાડી છે જે મારા માટે બહુ જ ઉપયોગી છે એ મારા છોકરાને બહુ જ ભાવે છે Alpa Vora -
More Recipes
ટિપ્પણીઓ (16)