સ્ટ્રીટ સ્ટાઈલ પકોડા (Street style Pakoda Recipe In Gujarati)
#સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ તેમાં એક ચમચી હળદર 1/2ચમચી હિંગ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી લીલા મરચાની પેસ્ટ અને લીંબુ નીચોવી બધું મિક્સ કરો
- 2
હવે એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ અને રવો ઉમેરો ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને ચપટી હિંગ નાખો હવે તેમાં જરુર મુજબ પાણી ઉમેરી પાતળો ઘોર તૈયાર કરો
- 3
હવે બ્રેડની સ્લાઈસ લઈ તેના પર બટાકાનું મિશ્રણ મૂકી તેના પર બીજી બ્રેડની સ્લાઈસ મુકો ત્યારબાદ ચપ્પુની મદદથી તેના બે ભાગ કરી લો હવે તેને ચણાના લોટના ઘોરમા ડીપ કરી તેલમાં તળવા મૂકો.
- 4
હવે તેને સર્વિંગ પ્લેટમાં લઇ ગળી ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12833456












ટિપ્પણીઓ (2)