કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati)

Divya Khunt
Divya Khunt @cook_23435626
Mendarda

#જૂન

#જૂન

વધુ વાંચો

શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati)

Divya Khunt
Divya Khunt @cook_23435626
Mendarda

#જૂન

#જૂન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપપાણી
  • 1 કપખાંડ
  • 1 કપઘી
  • મેંદો 3 કપ/ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શક્કરપારા બનાવવા માટે એક બાઉલ માં પાણી, ખાંડ તથા ઘી લઈ સારી રીતે મિક્સ કરી લેવું. હવે તેમાં સમાય એટલું (અંદાજિત 3 કપ)મેંદાનો લોટ એડ કરી રોટલી જેવી કણક તૈયાર કરવી.10 મિનિટ રેસ્ટ આપવું.

    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કણક માંથી મોટો લુઓ લઈ રોટલી વણી લેવી. તેની જાડાઈ ભાખરી જેવી રાખવી. હવે તેમાં કટર વડે અથવા ચપ્પુ વડે કાપા પાડી લેવા.(ડાયમંડ કટ કરવા માટે પહેલાં સીધા-અને પછી પાટલી ફેરવ્યા વગર ત્રાંસા કાપા પાડવા)

    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કઢાઈ માં તેલ ગરમ મુકવું. ગરમ થઇ જાય એટલે મિડિયમ લો ફલૅમ પર શક્કરપારા તળી લેવા. બદામી રંગના થાય ત્યાં સુધી તળવા.

    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તળતી વખતે ગરમ હોવાથી બદામી હોવા છતાં સોફ્ટ લાગશે, પરંતુ ઠંડા થાય બાદ ક્રિસ્પી થઈ જશે. તો તૈયાર છે ક્રિસ્પી, સોફ્ટ શક્કરપારા.

    શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Divya Khunt
Divya Khunt @cook_23435626
પર June 15, 2020 17:03
Mendarda

ટિપ્પણીઓ (2)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
June 16, 2020 08:57
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શક્કરપારા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
  2. દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
  3. વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
  4. પાણીપુરી નું મીઠું પાણી(pani puri nu mithu pani in Gujarati)
  5. મગદાળ નમકીન(mugdal namkin in Gujarati)
  1. ટી ટાઈમ ચોકલૅટ મફીન(tea time muffin inGujarati)
  2. પાણીપુરી નું મીઠું પાણી(pani puri nu mithu pani in Gujarati)
  3. મેથી મુઠીયા ચાટ(Methi Muthia Chaat in Gujarati)
  4. રોસટેડ આલમડ(rosted almond in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12852844
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close