ચા નો મસાલો
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં સૂંઠ મરી તજ લવિંગ ઇલાયચી બધું લઈ ને સૂંઠ નો અધકચરો ભુકો કરી લો જેથી કરી મિક્સર માં સહેલાઇ થી ભૂકો થઈ શકેઅને મિક્સર જારમાં માં લઇ ને તેને ક્રશ કરો અને
- 2
હવાલા થી ચાળી લો ચાળી ને વધે તેને પાછું ક્રશ કરો અને ચાળી લો ચાળી ને એર ટાઈટ બરણી માં ભરી લો તો તૈયાર છે ચાનો મસાલો મસાલા વાળી ચા બહુજ સરસ લાગે છે મસાલા વાળી ચા સવાર મા બહુજ મજા આવે છે તો ટ્રાય કરો ચાનો મસાલો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881535










ટિપ્પણીઓ