કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati)

Sona Kotak
Sona Kotak @cook_19637183

#વીકમિલ1

#વીકમિલ1

વધુ વાંચો

કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati)

Sona Kotak
Sona Kotak @cook_19637183

#વીકમિલ1

#વીકમિલ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૬ નંગપાવ
  • ૪ચીઝ ક્યુબ
  • ૫બાફેલા બટેટા
  • ૧પેકેટ કચ્છી દાબેલી મસાલો
  • ૧પેકેટ નાયલોન સેવ
  • ૫ નંગઝીણી ડુંગળી સમારેલી
  • ૨પેકેટ મસાલા સીંગ
  • ૨પેકેટ મસાલા દાળ
  • ૧ વાટકીદાડમના દાણા (નાખવા હોય તો)
  • તીખી ચટણી, મીઠી ચટણી તથા સોસ સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી અને એક લોયામાં તેલ મૂકી અને તેમાં કચ્છી દાબેલી મસાલો નાખી દેવો

  2. 2

    તેમાં બટેટાનો માવો નાંખી અને બરાબર રીતે હલાવવું

  3. 3

    ત્યારબાદ એક પાન લઇ અને તેમાં વચ્ચે કાપો પાડી બટર કે ઘી લગાવી દેવુ

  4. 4

    તેના ઉપર તીખી ચટણી, લીલી ચટણી તથા બટેટાનો માવો લગાવી દેવો

  5. 5

    તેના ઉપર મસાલા સીંગ, મસાલા દાળ,નાયલોન સેવ તેમજ ડુંગળી નાખી દેવી

    કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેની ઉપર તેમજ અંદર વ્યવસ્થિત રીતે ચીઝ ખમણી અને નાખી દેવુ

  7. 7

    આપણી સ્પેશિયલ કચ્છી દાબેલી ચીઝ વાળી તૈયાર થઈ ગઈ છે આ દાબેલી ને તમે ચટણી અથવા સોસ સાથે ખાઈ શકો છો

  8. 8

    સ્વાદના ના શોખીન લોકો તેને તીખી મરચી અને ડુંગળી સાથે પણ ખાય છે

    કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sona Kotak
Sona Kotak @cook_19637183
પર June 22, 2020 16:41

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી ચીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  5. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  1. મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)
  2. ઘઉ ના લોટ ની રોટલી(ફૂલકા)(ghuv ni rotli in Gujarati)
  3. ભીંડા નુ કાઠિયાવાડી શાક
  4. સમોસા (samosa in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12932094
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close