કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાઈસી ચીઝ પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી મુખ્ય ફોટો

સ્પાઈસી ચીઝ પીઝા

Dipa Vasani
Dipa Vasani @dipa

#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી)

#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી)

વધુ વાંચો

સ્પાઈસી ચીઝ પીઝા

Dipa Vasani
Dipa Vasani @dipa

#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી)

#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫
  • પીઝા સોસ બનાવવા માટે ની સામગ્રી
  • 2ટામેટાં
  • 1 વાટકીટોમેટો કેચપ
  • 5-6 ચમચીસાકર
  • મીઠું
  • 1/2ચમચી તેલ
  • ૩ ચમચીલાલ મરચું પાઉડર
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચીઆરા લોટ
  • 1 ચમચીવાટેલું લસણ
  • પીઝા વેજીટેબલ માટેની સામગ્રી
  • 1મિડીયમ સાઈઝ ની કોબી
  • 2કેપ્સિકમ
  • 1મોટો બાઉલ બાફેલી મકાઈ
  • ૩ ચમચીચાટ મસાલો
  • દોઢ ચમચી વાટેલું લીલુ મરચું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1મોટો બાઉલ ખમણેલું ચીઝ
  • સર્વિંગ માટે પીઝા સોસ અથવા ટોમેટો કેચપ
  • 6-8પીઝાના રોટલા
  • ઘી અથવા બટર પીઝા શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટાનેને ધોઈને સુધારી ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લગભગ અડધો ગ્લાસ થી એક ગ્લાસપાણી ઉમેરીબોસ ફેરવી તેની ગ્રેવી બનાવી લેવી હવે એક લોયામાં 1/2ચમચી તેલ મૂકી તેમાં આ ગ્રેવી એડ કરી ફાસ્ટ ગેસે હલાવો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ૫ થી ૬ચમચી સાકર એક વાટકી ટમેટો કેચપ ૩ ચમચી લાલ મરચું પાઉડર અને એક ચમચી વાટેલું લસણ ઉમેરો હવે તેમાં એક ચમચી આરા લોટને પાણીમાં ઓગાળી તેની પેસ્ટ બનાવી ઉમેરો અને સતત હલાવતા રહો જ્યાં સુધી સોસજેવી consistency થઈ જાય ત્યાં સુધી તૈયાર છે આપણો પીઝા પાસ્તા સોસ

    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે પીઝા ઉપર મુકવાનું વેજિટેબલ રેડી કરશું તેના માટે આપણે કોબીને ખમણી લેશું મકાઈ ને થોડું મીઠું અને પાણી એડ કરી ત્રણ સીટી બોલાવી બાફી લેશું અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેશુ હવે આપણે તેમાં બધો મસાલો કરશુ મસાલો પીઝા બનાવતી વખતે જ કરવો જેથી તેમાં પાણી છૂટે નહીં વેજીટેબલ માં આપણે ૩ ચમચી ચાટ મસાલો દોઢ ચમચી વાટેલું લીલુ મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી હલાવી લેશું મીઠું જરૂર હોય તો જ એડ કરશો કેમકે ચાટમસાલામાં પણ ઓલરેડી મીઠું હોય છે

    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે એક મોટો બાઉલ ચીઝ ખમણી લેશું

    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે નોનસ્ટીક પેન મૂકી તેમાં ઘી લગાડી ગરમ થાય એટલે પીઝા નો રોટલો ધીમા તાપે શેકવા મૂકશુ હવે એક્સાઇડ બરાબર ક્રીસપી શેકાઈ જાય એટલે બીજી સાઈડ ઘી લગાડી ફેરવી લેશુ ધી ની જગ્યાએ બટર પણ લઈ શકાય પણ મેં અત્યારે ઘી યુઝ કરયુ છે

    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે જે ક્રિસ્પી શેકેલી સાઇડ ઉપર આવી છે તેના ઉપર દોઢ ચમચી પીઝા સોસ લગાડશુ પછી તેના પર રેડી કરેલું વેજીટેબલ ઉમેરો અને તેના ઉપર ચીઝ ભભરાવો હવે એક મોટું વાસણ તેના પર ઢાંકી તેને પાંચથી સાત મિનિટ એકદમ ધીમા તાપે ક્રીસપી થવા દો

    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે આપણા સ્પાઈસી ચીઝી પીઝા

    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેના ઉપર પીઝા સોસ અથવા ટોમેટો કેચપ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવા તૈયાર છે નાના-મોટા સહુ કોઈને ભાવતા સ્પાઈસી ચીઝી પીઝા

    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પાઈસી ચીઝ પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipa Vasani
Dipa Vasani @dipa
પર June 22, 2020 06:28

ટિપ્પણીઓ (3)

Geeta Parvani
Geeta Parvani @cook_21209454
June 22, 2020 08:19
Wow👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પિઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  5. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  1. પનીર ટિક્કા મસાલા સબ્જી(paneer tika masala sabji in Gujarati)
  2. પનીર કોલહાપુરી સબ્જી(paneer kolhapuri sabji in Gujarati)
  3. વેજ. ચણા ના લોટ ના પૂડલા(vej chana lot na pudla in Gujarati)
  4. કાચી કેરી ની દાળ ફ્રાય
https://cookpad.wasmer.app/in-gu/recipes/12961012
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close