વેજ. ચણા ના લોટ ના પૂડલા(vej chana lot na pudla in Gujarati)

Namrataba parmar
Namrataba parmar @namrataba

વેજ. ચણા ના લોટ ના પૂડલા(vej chana lot na pudla in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 25 ગ્રામલીલા વટાણા
  2. 25 ગ્રામમકાઈ
  3. 1 નંગલીલી ડુંગળી
  4. 1 નંગલીલું મરચું
  5. 2 ચમચીઆદુ મારચા લસણ નીં પેસ્ટ
  6. 1 નંગટામેટું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 25 ગ્રામકોથમીર
  9. 1/4 ચમચીસાજી ના ફૂલ
  10. 5 ચમચીલીંબુ નો રસ
  11. 250 ગ્રામચણા નો લોટ
  12. 2 ચમચીલસણ નો ખાંડેલો મસાલો
  13. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    વટાણા ને મકાઈ ને બાફી ને ક્રશ કરી લેવી, આદુ મારચા લસણ ની પેસ્ટ નાખવી, ડુંગળી ટામેટા, મારચા ને એકદમ બારીક કટિંગ કરી લેવું.

  2. 2

    ચણા ના લોટ માં ઉપર નું બધું નાખી ને તેમાં કોથમીર મીઠું ને નાખી પાણી વડે પૂડલા નું ખીરું ત્યાર કરો તેમાં સાજી ના ફૂલ છેલ્લે નાખી માથે લીંબુ નો રસ ઉમેરો

  3. 3

    હવે તવી માં સહેજ તેલ લગાડી ખીરું એકદમ નાખ્યા સાથે તરત પાથરી લેવું ને એક બાજુ ત્યાર થાય એટલે બીજી બાજુ ઉથલાવી લેવું.

  4. 4

    બને બાજુ એકદમ સરળ ચડી જાય એટલે ઉતારી લેવું.ઝટપટ બની જાશે ને બાળકો ને નાસ્તા, ક સાંજ ના નાસ્તા કે જમવા ચટણી - ચા ગમે તેની સાથે સર્વ કરી સકો ને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

ટિપ્પણીઓ

Similar Recipes