ફુલ્કા રોટી (Fulka roti recipe in Gujarati)

Falguni Solanki @cook_20625423
ફુલ્કા રોટી (Fulka roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાથરોટ માં લોટ લઈ તેમાં મોણ નાખવું. અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો. લોટ બંધાઈ ગયા પછી તેને તેલવાળો હાથ દહીં લોટને કુણવવો.
- 2
લોટને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપી ગોળ રોટલી બનાવવી. પછી તેને બંને બાજુ શેકી ભઠ્ઠામાં નાખી ગરમા ગરમ ફુલકા ઉતારવા.
- 3
તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઘી લગાડી ગરમા ગરમ ફુલકા રોટી, જે આપણને શાક સાથે ખાવાની મજા આવે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966725








ટિપ્પણીઓ