મસાલા ખાખરા(masala khakhra in Gujarati)

Zarana Patel
Zarana Patel @zarana_27

મસાલા ખાખરા(masala khakhra in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઊ નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીલાલ મરચું
  5. ચપટીગરમ મસાલો
  6. ચપટીઅજમો
  7. ચપટીતલ
  8. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ મા બધા મસાલા કરી ને રોટલી જેવો લોટ બાંધી લેવો

  2. 2

    ત્યાર બાદ તેને 15 મિનિટ સેટ થવા દેવો..પછી તે લોટ મા થી પતલી રોટલી વણી ને કાચી પાકી સેકિ લેવી...તવો બને ત્યા સુધી લોખંડ નો જ યુઝ કરવો..

  3. 3

    આમ બધી રોટલી વણી ને સાઈડ મા મુકી દેવી..પછી 20 મિનિટ પછી ફરી બીજી વાર સેકિ લેવી..બીજી વાર સેકતા તેમા સહેજ ઘી લગાડતા જવું..

  4. 4

    રેડી છે કડક ખાખરા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

Similar Recipes