બ્રેડ બરફી(bread barfi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઇન્સ્ટન્ટ અને ઓછા ઘટકો થી બનાવીશું બ્રેડ ની બરફી. તો બધી સામગ્રી ભેગી કરી લેવી. એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં બ્રેડનો ભૂકો ઉમેરી બે મિનિટ માટે શેકી લેવો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને થોડું દૂધ ઉમેરી મિક્સ કરો.
- 2
બધુ સરખી રીતે મિક્સ થઈ ગયા પછી એક લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી ઘી લગાવેલા તવિથાવડે મિશ્રણને સરખું લીશું બનાવી લેવું.
- 3
તેના પર બદામની કતરણ નાખી સજાવી લો. થોડું ઠંડુ થાય પછી તમને ગમતી આકારના પીસ પાડી ને સર્વ કરો. તો તૈયાર છે બ્રેડ ની બરફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12975488












ટિપ્પણીઓ