કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માયોનિઝ ચીઝ પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માયોનિઝ ચીઝ પીઝા રેસીપી મુખ્ય ફોટો

માયોનિઝ ચીઝ પીઝા

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો

માયોનિઝ ચીઝ પીઝા

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પીઝા ના રોટલા4
  • 1 વાટકીજીના સમારેલાં કેપ્સીકમ મરચા
  • 1 વાટકીજીના સમારેલાં ટામેટાં,
  • 1 વાટકીઝીણા સમારેલા કાંદા
  • 1 વાટકીઝીણા સમારેલા બાફેલા બટેટા
  • 4 ચમચીમાયોનીઝ સોસ
  • 2 ચમચીપીઝા મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ટામેટાં સોસ
  • 1ક્યુબ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પીઝા ના તવા ઉપર પીઝાના રોટલા ને બંને બાજુ લાઈટ લી શેકી લો

    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તૈયાર કરેલા ઝીણા સમારેલા ટામેટા કાંદા બટેટા અને કેપ્સિકમ મરચા લો પછી એક બાઉલમાં બધું મિક્સ કરો

    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ચાર ચમચી માયોનીઝ નાખો પછી તેમાં ૨ ચમચી પીઝા મસાલો અને 2 ચમચી બટર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખો

    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં થોડું ચીઝ ખમણી ને નાખો પછી તેને સરખી રીતે મિક્સ કરો

    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પીઝાના તવા ઉપર lightly શેકેલો પીઝાનો રોટલો મૂકી તેના પર ટોમેટો સોસ પાથરો પછી તેના પર તૈયાર કરેલો વેજીટેબલ મસાલો પાથરો પછી તેને ધીમા તાપે શેકાવા દો

    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી બે મિનીટ બાદ તવા પરથી નીચે ઉતારી તેમના પર ચીઝ ખમણો ત્યારબાદ તેના પર કાંદા અને કેપ્સિકમ થી ગાર્નીશ કરો

    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ રીતે રેડી છે માયોનીઝ ચીઝ પિઝા

    માયોનિઝ ચીઝ પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર June 27, 2020 18:20

ટિપ્પણીઓ (2)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
June 27, 2020 20:13
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પિઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોગર દાળ ફુદીના ઢોંસા(mogardal phudino dosa in Gujarati)
  2. પીઝા ખાંડવી (pizza khandvi recipe in Gujarati)
  3. વેજ ઓટ્સ પેનકેક(Veg oats pancake in Gujarati)
  4. પાણીપૂરીનું પાણી(Panipuris water recipe in Gujarati)
  5. ખાદીમ પાક (khadim pak recipe in gujarati)
  1. કટકા કેરી વાળું અથાણું
  2. દુધીના મુઠીયા (dudhi muthiya recipe in gujarati)
  3. કૂકીસ (Cookies recipe in Gujarati)
  4. આલુ પરોઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016312
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close