કૂકીસ (Cookies recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ અને રવો લઈ તેમાં ઈનો નાખી જરૂર મુજબ ઘી નાખી લોટ બાંધી લો. બાંધેલા લોટ માંથી નાનો લુવો લઈ તમને મનગમતો શેપ આપી કૂકીસ તૈયાર કરો.
- 2
ત્યાર બાદ ખાલી લોયા ને ગેસ ઉપર ગરમ કરી લો. એક થાળી માં બટર પેપર રાખી તેની ઉપર ઘી લગાડી તેની ઉપર તૈયાર થયેલ કૂકીસ ગોઠવી ગરમ થયેલ લોયા માં રાખી ઢાંકી દો. દસ મિનિટ પછી તેને ઉલટાવી ને ફરી પાછી દસ મિનિટ માટે ચડવા દો. એટલે કૂકીસ તૈયાર થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોકોનટ કૂકીસ (Coconut cookies Recipe In Gujarati)
Shilpi from foods & flavours..She is explaining in very simple way .. with simple ingredients... Dr Chhaya Takvani -
-
ઓરેન્જ કૂકીસ (orange cookies Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપીએ ફોલ્લૉ કરી ને મેં કૂકીસ ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
સ્વીટ ડ્રાયફ્રુટ બુંદી(sweet dryfruit boondi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14#વિકમિલ2#સ્વીટNamrataba parmar
-
-
-
ઓટ્સ આમન્ડ કૂકીસ (Oats Almond Cookies Recipe In Gujarati)
ઓટ્સ એટલે ડાયેટ ફૂડ એવો સામાન્ય ખ્યાલ છે. એ સાચું પણ છે એ સ્વાસ્થ્ય માટે સારું છે વળી કૅલરી પણ ઓછી. ઓટ્સ થી પેટ પણ જલ્દી ભરાય અને સારા પ્રમાણ માં ફાઇબર્સ મળે છે. વળી ઘણી રેસિપિસ એનો ઉપયોગ કરી બનાવી શકાય છે. મેં આજે ઓટ્સ ના કૂકીસ બનાવ્યા છે. #GA4 #Week7 Jyoti Joshi -
-
-
-
-
-
સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
મીઠા પુડલા(meetha pudala recipe in Gujarati)
#trendનવરાત્રિની આઠમના અમારા કુળદેવી ના નવખંડ ભરવા માં આવે છે તેમા નૈવેદ્ય માં પૂડલા પણ ધરાવવા માં આવે છે. કોઇ જ મિષ્ટાન ન હોવા છતાં ઉપરથી ઘી અને પીસેલી ખાંડ એડ કરવા થી ગરમા ગરમ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Jigna Vaghela -
-
ઓરિયો કૂકીસ કોન(Oreo cookies corn sweet recipe in Gujarati)
#વિક મિલ2સ્વીટ#માઇઇબુક post 12ફ્રેન્ડ્સ એકદમ નવી અને tasty આ sweet ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે મેં તો ટ્રાય કરી પણ હવે તમે પણ કરજો 👍 Nirali Dudhat -
મગસના લાડકા લાડુ(Magas na ladka ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસિપિસપોસ્ટ13#માઇઇબુક#પોસ્ટ14 Sudha Banjara Vasani -
-
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi -
-
-
ગુંદ ના ડ્રાયફ્રુટ લાડુ (gund na drayfrut ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27#week22#વિક્મીલ2 Marthak Jolly -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016515
ટિપ્પણીઓ