કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪
# માઇઇબુક#પોસ્ટ૧૯

#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪
# માઇઇબુક#પોસ્ટ૧૯

વધુ વાંચો

લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪
# માઇઇબુક#પોસ્ટ૧૯

#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪
# માઇઇબુક#પોસ્ટ૧૯

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪
  • ૧ વાટકીચણાની દાળ
  • ૧/૨ વાટકીચોખા
  • ૧/૪ વાટકીઅડદની દાળ
  • ૧વાટકો ખાટું દહીં
  • ૧/૨ ચમચીચણાની દાળ
  • ૧/૨ ચમચીસૂકી મેથી
  • ૧ ચમચીહળદર
  • ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  • ૭-૮ લસણની કળી
  • નમક સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચીખાવાનો સોડા
  • ૨ચમચા તેલ
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને દાળ અને ચોખાને મિક્સ કરી દળાવી લો.આ લોટ માં મીઠું, દહીં અને ગરમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.તેમા‌1/2ચમચી ચણાની દાળ અને સૂકી મેથી પણ ધોઈને ઉમેરો.૬-૭ કલાક આથો આવવા દો.

    લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં લસણની પેસ્ટ બનાવી ઉમેરો.હળદર નાખી મિક્સ કરો.પછી તેમાં ખાવાનો સોડા નાખી ઉપર તેલ‌ નરમ કરી રેડો.એકદમ હલાવો.

    લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળીયા ને ઞરમ કરી ઢોકળીયા ની થાળી અને વાટકી ને તેલ થી ગ્રીસ કરી તેમાં ખીરું નાખી ઉપર લાલ મરચું પાઉડર અને ઝીણા સમારેલા લીલાં ધાણા છાંટી સ્ટીમ‌ થવા દો.

    લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૧૫ થી ૨૦ મીનીટ માં ઢોકળા તૈયાર થઈ જશે.તો રેડી છે લસણીયા ઢોકળા. આ જ ખીરા માંથી કઢાઈમાં વઘાર કરી હાંડવો પણ બનાવી શકાય છે.લીલી‌ ચટણી સાથે સર્વ કરો.

    લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal kotak
Sonal kotak @cook_22001641
પર July 02, 2020 17:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. સેન્ડવીચ કરારા(sandwich krara in Gujarati)
  4. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  5. ખાઉસ વે(khaus ve in Gujarati)
  1. મિક્સ વેજ. પુલાવ (miks vej. pulav recipe in gujarati)
  2. હાંડવો(Handvo in Gujarati)
  3. મેંગો મલાઈ લસ્સી(mango malai lassi in Gujarati)
  4. મિક્સ દાળ વેજીટેબલ ખમણ (mixed vegetable korma in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13055270
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close