કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#વિકમીલ૩
મારી બે રેસીપીસ..Chausela/ Rice flour Puri(English Recipe) , Phudina Puri.( Hindi Recipe) માં થી પ્રેરિત આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે.
ચોખા નું લોટ માં ફુદીના ની પેસ્ટ ઉમેરીને, નેં બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફુદીના-ચોખાની પૂરી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨ કપ ચોખા નું લોટ
  2. ૧ ટી ચમચી જીરું,
  3. ૧ ટેબલ ચમચી તેલ મોણ માટે
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ફુદીના ની પેસ્ટ માટે સમાગ્રી;
  6. ૧/૨ કપ ફુદીના ના પાન
  7. ૧/૨ કપ કોથમીર
  8. ૨-૩ લીલા મરચા
  9. ટુકડો ૧" આદુ નો
  10. ૧/૨ લીંબુનો રસ
  11. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જર માં ફુદીના ના પાન, કોથમીર, લીલા મરચા, આદુ અને મીઠું નાખી ને પીસી લો.

    ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મિશ્રણ બોઉલ માં નાખી, એમાં ચોખા નું લોટ, મીઠું, જીરું અને તેલ નું મોણ નાખી ને ગરમ પાણી થી લોટ બાંધવો.

    ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસળી ને લુઓ બનાવી ને નાની પૂરી વણો.

    ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ તેલમાં મધ્યમ તાપે તળી લો.

    ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્વાદિષ્ટ ગરમાગરમ ફુદીના- ચોખા ની પૂરી, છુંદો સાથે સર્વ કરો

    ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
પર July 02, 2020 13:36

ટિપ્પણીઓ (44)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
February 11, 2022 09:08
Masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. સ્ટફ્ડ ચીઝપનીર ઓનિયન રીંગ(stuff cheese paneer onion ring in Gujarati)
  4. સેન્ડવીચ કરારા(sandwich krara in Gujarati)
  5. ખાઉસ વે(khaus ve in Gujarati)
  1. કોર્ન મેથી ટીકી (Corn Methi Tikki recipe in gujarati)
  2. ગ્લાસ ઢોકળા(glass dhokal in gujarati)
  3. છાસ નો મસાલો(chaas masalo in Gujarati)
  4. ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062549
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close