ભરેલા કારેલા-જુવાર રોટલો :::(Bharela Karela recipe in Gujarati)

Vidhya Halvawala @Vidhya1968
ભરેલા કારેલા-જુવાર રોટલો :::(Bharela Karela recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાને ધોઈને સાઈડ પરથી ઊભા ચીરા મુકી કૂકરમાં એક સીટી વગાડીને બાફી, કૂકરની હવા કાઢી ઢાકણ ખોલી તરત ચારણીમાં નીતારી ઠંડા પાડવા.ઠંડા પડે એટલે હલકા હાથે કારેલાને નીચેની વધારાનું પાણી કાઢી લેવુ.
- 2
હવે એક નાની થાળીમાં બધા મસાલા લઈ મિકસ કરી કારેલામાં મસાલો ભરી તૈયાર કરવા.
- 3
એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ અને આદુ સાતળી ભરેલા કારેલા છુટા છુટા ગોઠવી ધીમા તાપે થવા દેવા.
- 4
વચ્ચે વચ્ચે કારેલાને ઊલટ પલટ કરતા રહેવુ જેથી કારેલા ખરા થાય. કારેલા તૈયાર છે તેને ગરમ જુવાર ના રોટલા પર ઘી લગાડી અને સાથે ગોળ અને ઘી સાથે સર્વ કરવુ.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106516
















ટિપ્પણીઓ (12)