ચીઝ પનીર કોફતા(cheez paneer kofata in Gujarati.)

#માઇઇબુક#પોસ્ટ30#સુપરશેફ1.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોફતા માટે પનીર છીણી લ્યો અને બટાકાનો માવો બનાવી એમા ચાર ચમચી કોર્નફ્લોર,મીઠુ,ચિલિફ્લેક્સ,પિઝા હર્બ,હદદર,મરી પાઉડર ઉમેરી મિક્સ કરી ને.ઍક સરખા લુવા બનાવી લ્યો.ચીઝ ને છીણી રાખો.
- 2
હવે ઍક લુવો લઈ હાથ થી થેપી ને વચ્ચે ચીઝ ની છીણ મુકી ગોળ અથવા લંબ ગોડ કોફતા વાળી લ્યો.હવે કોફતા ને ગોલ્ડન બ્રાઉન એવા તળી લ્યો.
- 3
હવે ઍક કઢાઈ મા બે ચમચી તેલ ગરમ કરી એમા કાંદા ટામેટાં,કાજુ બધુ બરાબર ચડી જાય ત્યાં સુધી સાતડી લ્યો.પછી થંડુ પડે એટલે મિક્સર જાર મા ક્રશ કરી પેસ્ટ બનાવી લ્યો.પછી હવે કઢાઈ મા તેલ મુકી તેલ ગરમ થાય એટલે એમા જીરુ અને લાલ મરચા નો વઘાર કરી બનાવેલી પેસ્ટ સાતડી લ્યો.
- 4
હવે બધો મસાલો નાખી બરાબર મિક્સ કરો.તેલ અલગ પડે એટલે એમા 1 કપ પાણી ઉમેરો.2 મિનિટ ઢાંકી ને ધીમા તાપે ગ્રેવી થવા દો.પછી એમા મલાઈ અને થોડુ બીજુ પણી ઉમેરી મિક્સ કરી લઈ એમા કોફતા ઉમેરી હલાવી લય ઍક મિનિટ થવા દો.પછી થોડુ પનીર ની છીણ અને કસુરી મેથી નાખી મિક્સ કરી.ગેસ બંધ કરી ગરમ ચીઝ પનીર કોફતા સર્વ કરો.
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (14)