રવા ઈડલી(rava idli in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા મા છાસ અને પાણી ઉમેરી હલાવી લો. ગાજર અને બટાકા નૂ છિણ નાખી હલાવી લો. બધા મસાલા અને મીઠું નાખી મિક્સ કરવું.
- 2
વઘાર કરી તેમાં ઉમેરો. છેલ્લે સોડા નાખી મિક્સ કરી લો.
- 3
ઈડલી ના મોલ્ડ ને તેલ લગાવી એક એક ચમચો ઉમેરી તૈયાર કરો. 12 થી 15 મિનિટ સ્ટીમ કરો. ગરમ ગરમ સર્વ કરો. અહિં લીલી ચટણી અને ટામેટાં ના સાંભાર સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
રવા ઈડલી એ વધુ એક હેલ્થી અને યમ્મી એવી બ્રેકફાસ્ટ રેસીપી છે. જે મુખ્યત્વે રવા માંથી અને અન્ય સામગ્રીઓના મિશ્રણમાંથી બનાવવામા આવે છે. આ ઈડલી અન્ય ઈડલીની સરખામણીએ ખુબજ હેલ્થી માનવામાં આવે છે. ઉપરાંત આ ઈડલી તેટલીજ સ્વાદિષ્ટ પણ લાગે છે. જેથી બાળકોને તો ચોક્કસપણે પસંદ આવે છે #EBWeek1 Nidhi Sanghvi -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
-
-
-
ફુદીના રવા સ્ટાફ ઈડલી(phudino stuff rava idli in Gujarati)
#goldenapron3 #week 23 #માઇઇબુક #પોસ્ટ 9 Dhara Raychura Vithlani -
ત્રીરંગી રવા ઠોકળા(tirangi rava dhokal in Gujarati)
#વિકમીલ 3પોસ્ટ 2બેકડ#માઇઇબુકપોસ્ટ 22 Taru Makhecha -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
-
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार -
-
-
-
વેજીટેબલ રવા ઈડલી (vegetables rava idli)
સવારના નાસ્તામાં હેલ્ધી ખોરાક ખાવો ઘણું જરૂરી છે એવું કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવું જોઈએ તો તમારી હેલ્થ માટે ઘણું સારું રહે છે તેમાં બધા શાક નાખી દીધા અને રવાની ઈડલી બનાવી જે પચવામાં પણ હલકી હોય છે#પોસ્ટ૩૭#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#cookpadgujarati Khushboo Vora -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#WEEK1મેં આજે ત્રિરંગી સેન્ડવીચ રવા ઈડલી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
ભાત ના રસીયા મુઠીયા (Bhat Rasiya Muthia Recipe In Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 3 Kshama Himesh Upadhyay -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13108832
ટિપ્પણીઓ