મલ્ટી ગ્રેઇન ઢોકળા (multi grain dhokla recipe in gujarati)

Sonal kotak @cook_22001641
# માઇઇબુક#પોસ્ટ૨૧
મલ્ટી ગ્રેઇન ઢોકળા (multi grain dhokla recipe in gujarati)
# માઇઇબુક#પોસ્ટ૨૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા અનાજ ને દાળ મિક્સ કરી લોટ દળાવી લો.હવે ગરમ પાણી,નમક અને દહીં નાખી ખીરું તૈયાર કરો.
- 2
૬-૭ કલાક આથો આવવા દો.પછી તેમા હળદર નાખી હલાવો.હવે તેમાં ખાવાનો સોડા નાખી ઉપર ગરમ તેલ નાખી ખૂબ ફેટો.
- 3
હવે તેલ થી ગ્રીસ કરેલી થાળી માં ખીરું નાખી સ્ટીમર માં ૨૦ મીનીટ સ્ટીમર કરો.
- 4
પછી ચપ્પુ નાખી ચેક કરી લો.જો ચોટે નહી તો રેડી છે આપણા ઢોકળા.બહુ હેલ્ધી અને ટેસ્ટી લાગશે.ગરમ ઢોકળા તેલ સાથે સર્વ કરો.લસણ ની ચટણી સાથે પણ મસ્ત લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109805




ટિપ્પણીઓ