કાજુ કારેલા નું શાક (kaju karela sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ની છાલ ઉતારી તેને ગોળ ગોળ સુધારી લો. ત્યારબાદ તેને મીઠા મા ચોળી ને 1/2કલાક રાખી મુકવા. હવે તેને ૬-૭ વાર પાણી થી ધોઈ લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં કાજુ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. ત્યારબાદ કારેલા ને તળી લેવા.
- 3
કારેલા પણ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા. હવે તેને એક બાઉલ માં કાઢી લો. તેમાં મરચું, ધાણાજીરું, ગરમ મસાલા તથા દળેલી ખાંડ ઉમેરવી. તેમાં મીઠું ઉમેરવું (મીઠું ઉમેરવા મા ધ્યાન રાખવું કેમકે મીઠા મા ચોળ્યા હોય ત્યારે મીઠું ચડી ગયું હોય). કાજુ કરેલા તૈયાર છે. તેને મેંગો રસ સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarait)
કાજુ અને કારેલા નું આ શાક બનાવામાં સરળ છે તેમજ રસોઈયા મહારાજ બનાવે તેવું જ બને છે.#HP Pravina -
-
-
કાજુ કારેલાનું શાક (kaju karela sabji recipe in gujarati)
#સુપરશેફ૩#સુપરશેફ3#મોન્સૂનચોમાસામાં કારેલાનું શાક તો પહેલેથીજ પ્રખ્યાત છે, એમાંય કાજુ કારેલા તો બહુજ સરસ લાગે,એની બનાવાની રીત એવી કે કડવાસ પણ જતી રહે, એમાં બટેટાં પણ ભળે.. એટલે આ શાક તો નાના મોટા સૌ ખાય.અને સ્વાસ્થ્ય માટેતો સારુંજ આ શાક... Avanee Mashru -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
કાજુ કારેલા નુ શાક(Kaju Karela Shaak Recipe in Gujarati)
કારેલા હેલ્થની દૃષ્ટિએ સારા છે પણ છોકરાઓ કારેલાનું શાક ખાતા હોતા નથી તેથી મેં તેમાં કાજુ અને બટાકાનો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જેથી તેની કડવાશ ઓછી થઈ જાય છે Dipti Patel -
કાજુ કરેલા નું શાક (Kaju karela nu shak recipe in gujarati)
#goldenapron3 #વીક૨૪ #ગર્ડ #માઇઇબુક #પોસ્ટ૨૭ #વીકમીલ૩ #ફ્રાયવરા સ્ટાઈલ ટેસ્ટી કાજુ કરેલા નું શાક Harita Mendha -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
-
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
-
-
કાજુ કારેલા નુ શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
-
કાજુ કારેલા અને ગુલિયા નું શાક (Kaju Karela & Guliya Nu Shak Recipe In Gujarati)
કાજુ કારેલા નું શાક તો બધાએ ખાધું હશે પણ આજે હુ એક યુનિક રેસીપી લાવી છું. આ શાક જે કારેલા નહીં ખાતા હોય એ લોકોને પણ ભાવશે. આ રેસિપી સાથે અમારી બહુ જૂની યાદો જોડાયેલી છે. આ શાક મારી બા બહુ ટેસ્ટી બનાવતી હતી. આ શાક ની રેસીપી મારી મમ્મી બા પાસેથી શીખી છે અને હું મારી મમ્મી પાસેથી શીખી છું તો થયું કે લાવ તમારી સાથે પણ આ શાકની રેસિપી શેર કરું. Shah Rinkal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109963
ટિપ્પણીઓ