#goldenapron3
સૌ પ્રથમ ચોખા ને બાફી લો.
ત્યારબાદ એક તપેલા માં થોડું દૂધ નાખી તેમાં ભાત નાખી દો ત્યારબાદ તેમાં બાકી નું દૂધ એડ કરી દો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર એડ કરો. ત્યારબાદ તેમાં બદામ એડ કરો.
ત્યારબાદ તેને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ