લખનવી પનીર ઝાયકા(lakhnavi paneer zayka recipe in gujarati)

#સુપરશેફ
#Lakhnavi_Paneer_Jayka
આ સબ્જી ફાઇવ સ્ટાર હોટેલ માં પીરસવા માં આવે છે.
લખનવી પનીર ઝાયકા(lakhnavi paneer zayka recipe in gujarati)
#સુપરશેફ
#Lakhnavi_Paneer_Jayka
આ સબ્જી ફાઇવ સ્ટાર હોટેલ માં પીરસવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ના પતા કાઢી બરાબર ધોઈ લો. પછી ગરમ પાણી માં ૨-૩ મીનીટ માટે કુક કરી લો. પછી તને ઠંડ પાણી માં કાઢી લો. એટલે તેનો કલર લીલો રહે. પછી તેને નીતરી મિકસર માં વતી લો.
- 2
એક તપેલી માં પાણી ઉકાળવા મૂકો. પાણીઉકડે એટલે તેમા ટામેટા, કાંદા, કાજુ ઉમેરી, ૩-૪ મીનીટ ઉકાડો. પછી તેને ચાયણી માં કાઢી લો. પછી ઠંડુ પડે એટલે વાટી લો. ગ્રેવી રેડી.
- 3
એક પેન માં બટર અને તેલ મૂકી તેમા ચોપ કરેલું લસણ ઉમેરો, ૧- મીનીટ માટે સાતરો. પછી તેમા ગ્રેવી ઉમેરો. ૨-૩ મીનીટ હલાવો, તેલ છુટુ પડે એટલે બધા મસાલા કરો,, ૧- મીનીટ હલાવો, પછી કોથમીર ઉમેરો.
- 4
પછી પાલક ની પ્યુરી ઉમેરો, પછી તેને ૩-૪ મીનીટ માટે થવા દો, પછી તેમા ૨- - ચમચી ક્રીમ ઉમેરો, હલાવો, પછી હોમ મેડ પનીર ના પીસ ઉમેરો. પડી સબ્જી રેડી છે.
- 5
ગાર્નિશ કરવા માટે પડે તેની પર્ ચપટી હળદરપાઉડર છાટીસુ. પનીર લખનવી ઝાયકા રેડી છે. સુરત માં ફાઇવસ્ટાર હાટલ માં પીરસાય છે.
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ મિલ્કમેઈડ (Instant milkmaid recipe in gujarati)
- ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies recipe in Gujarati)
- મેથી પનીર ચીઝી કોફતા ઈન રેડ ગ્રેવી(methi paneer kofta sabji recipe in Gujarati)
- જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
- વોલનટ બ્રાઉની...(Walnut brownie in Recipe in Gujarati)








ટિપ્પણીઓ (4)