શીરો (siro recipe in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13170920
એક કડાઈ માં ઘી ગરમ મૂકી રવો ધીમા તાપે શેકી લો
રવો આછો ગુલાબી રંગ નો થાય એટલે તેની ઉપર ગરમ દૂધ રેડવું. તાપ ઓછો રાખવો.
દૂધ બડી જાય પછી ખાંડ નાખવી. ઘી છૂટું પડે ત્યારે ઈલાયચી નો ભૂકો નાખી ઉતારી લેવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ