કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણનાં ભજીયા (Ringan Na Bhajia Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણનાં ભજીયા (Ringan Na Bhajia Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણનાં ભજીયા (Ringan Na Bhajia Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માઇઇબુક પોસ્ટ15

#માઇઇબુક પોસ્ટ15

વધુ વાંચો

રીંગણનાં ભજીયા (Ringan Na Bhajia Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માઇઇબુક પોસ્ટ15

#માઇઇબુક પોસ્ટ15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 1 નંગમોટું રીંગણ
  • 100 ગ્રામબેસન
  • 1/2 ચમચીમીઠું
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 1/4 ચમચીહીંગ
  • 1/2 ચમચીઅધકચરા વાટેલાં સૂકા ધાણા
  • ચપટીકુકિંગ સોડા
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણને ધોઈને ગોળ મધ્યમ જાડા સમારી લો.

  2. 2

    એક મિક્સિંગ બાઉલમાં બેસન લઈ તેમાં મીઠું, મરી પાઉડર, હળદર પાઉડર, હીંગ, વાટેલાં સૂકા ધાણા તથા જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ જાડું ખીરું તૈયાર કરો.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તૈયાર કરેલાં ખીરામાં ચપટી કુકિંગ સોડા ઉમેરી ખીરું સરખું ફીણી લો.

  4. 4

    રીંગણનાં ગોળ ટુકડાને ખીરામાં બોળી ગરમ તેલમાં બંને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

  5. 5

    તૈયાર છે ગરમાગરમ સ્વાદિષ્ટ રીંગણનાં ભજીયા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર July 14, 2020 17:34
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Ami Gajjar
Ami Gajjar @123456yami
July 17, 2020 17:12
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા રીંગણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  3. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  4. ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
  5. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  1. તુરીયા પાત્રા (Turiya Patra recipe in Gujarati)
  2. દલિયા મિક્સ વેજિટેબલ ખીચડી(daliya mix vej khichdi recipe in Gujarati)
  3. બાજરા ના લોટ ના ઢોકળા(bajra na lot dhokal recipe in Gujarati (
  4. બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172502
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close