દૂધી નો હલવો(dudhi no halvo recipe in Gujarati)

jyoti v parmar @cook_21520032
દૂધી નો હલવો(dudhi no halvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ધોઈ નાખો. અને તેની છાલ કાઢી લો.
- 2
છાલ કાઢી તેને ખમણી થી ખમણી દો. હવે દૂધી ને બન્ને હાથ થી દબાવી ને પાણી કાઢી લો. નિતારી લો
- 3
એક વાસણ દૂધ ગરમ કરો. દૂધ ગરમ થાય એટલે તેમાં દૂધી નું છીણ નાખી દો. ગેસ ને ફાસ રાખવાનો છે. દૂધ ને હલાવ્યા કરવું.હવે આપણે તેમાં મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું.
- 4
દૂધ ને હલાવતા રહો. દૂધ થોડુક જ રહે ત્યાર બાદ હવે આપણે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઉમેરી હલાવો. બધું એક રસ થઈ જાય એટલે તેમાંથી ઘી બહાર છૂટવા લાગે છે.
- 5
હવે આપણે તેમાં ઈલાયચી નો પાઉડર. નાખીશું. બરાબર મિક્સ કરી ને એક ડિશ માં લઈ લઈશું. ઉપર બદામ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13195470




ટિપ્પણીઓ (2)