સુખડી(sukhdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
થોડું ઘી વાટકી માં કાઢી લો પછી એક કડાઈમાં બીજું ઘી નાખીને ઓગળે એટલે તેમાં લોટ નાખી દો
- 2
લોટ નો કલર સહેજ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને ઠંડુ થવા દો
- 3
હવે લોટ ઠંડો થઈ જાય એટલે બીજી કડાઈમાં બચાવેલું ઘી ગરમ કરો તેમાં ગોળ નાખી દો અને પીગળે ત્યાં સુધી ગરમ કરો
- 4
હવે ઠરી ગયેલ લોટ માં ગોળ નાખી દો અને બરાબર મિક્સ કરો પછી એક ડીસ માં કાઢી હાથે થી દબાવી દો અને ઠંડુ થવા દો
- 5
પાંચ મિનિટ પછી તેમાં છરી વડે કાપા પાડી દો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198277




ટિપ્પણીઓ (2)