સોફ્ટ ખાટા ઢોકળાં(khata dhokala recipe in Gujarati)

Ena Joshi @cook_22352322
Khata dhokla recipe in GujaratI
#Tech 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ખીરા ને 5થી6 કલાક સુધી છાસ માં પલાળી રાખો. પછી તેમાં તૈયાર લસણ મરચાં નીકરેલી પેસ્ટ ઉમેરો.સોડા અને મીઠું નાખી બરાબર હલાવી લો. એક થાળી માં તે ખીરું પાથરી દો પછી ઢોકળા નાં કૂકર માં 10 મીનીટ સુધી તેને પકાવો.પછી ઠંડું પડે એટલે તેના કાપા કરી લો. લસણ ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiગુજરાતી ની એક પહેચાન છે હાંડવો, ખમણ, ઢોકળા, મૂઠિયાં, થેપલા વગેરે અને ઢોકળા પણ ઘણી રીતે બની શકે છે. Reshma Tailor -
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
સોરી ફેન્સ મે આ રેસીપી કૂકપેડ જોડે લેટ શેર કરૂ છું 🙏🙏🙏😊😊😊 Hina Sanjaniya -
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
-
-
ખાટા ઢોકળાં
#RB20 ખાટા ઢોકળાં ગુજરાતી ઘરો માં ખૂબ બનતાં હોય છે, નાના મોટા સૌ ને ભાવતા હોય છે, નાસ્તો હોય કે ડીનર ગરમાગરમ ઢોકળાં તેલ અને લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. 😋 Bhavnaben Adhiya -
ઢોકળાં(dhokala recipe in gujarati)
ઢોકળાં એક એવી વાનગી છે જે જલ્દી થઇ પણ જાય અને બધા ને ભાવે પણ એટલા..... Ami Thakkar -
-
-
-
-
-
-
બટાકાં ની ચિપ્સ નાં ભજીયા(bataka ni chips bhajiya recipe in Gujarati)
Bataka ni chips na bhajiya recipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
ખાટા ઢોકળાં
#ટ્રેડિશનલ.#goldenaprone3 # Week 9 'સ્ટીમ'ઢોકળા બોલતાં સાવ સાદી વાનગી લાગે,પણ ઢોકળા એ પરંપરાગત પ્રાચીન અને ખૂબજ સ્વાદિષ્ટ તેમજ સ્પેશિયલ ડીશનુ મહત્વ ધરાવતી વાનગી છે.જે સવારે કે સાંજે નાસ્તામાં અથવા લંચ કે ડિનર માં એક આગવુ સ્થાન ધરાવે છે.હાલ તો સ્ટ્રીટ ફુડ અને ઈન્સ્ટંટ નાસ્તા તરીકે પણ ખૂબજ પ્રખ્યાત છે.તો ચાલો બનાવીએ "ખાટા ઢોકળાં". Smitaben R dave -
-
-
-
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujarati ગુજરાતીઓનું એક પણ ઘર એવું નહીં હોય જ્યાં આ ઢોકળા બનતા ન હોય તો ચાલો આપણે બનાવીએ ગુજરાતીઓના ફેમસ સ્ટીમ ઢોકળા Khushbu Japankumar Vyas -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198167
ટિપ્પણીઓ