બાજરા ના લોટ ની ચાટ ટોકરી(bajra na lot chaat tokari recipe in Gujarati)

#સુપરશેફ૨ #લોટમાથીબનતીવાનગી #માઇઇબુક
આજે મે રીંગણા નો ઓળો ને રોટલા બનાવ્યા તા ઘર મા બઘા ને કાઠીયાવાડી ડિશ બહુ જ ભાવે પણ મારી દિકરી ૭ વર્ષ ની એના માટે મારે કંઈ અલગ બનાવવુ પડે પણ તેને આજ ડિશ ખવડાવવી હતી ,કાઠીયાવાડી પછી ?પછી શુ હુ સુપર મોમ્મ બની ગઈ ને મારી દિકરી એ પણ અમારી સાથે કાઠીયાવાડી ભોજન જ લીધુ

રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા નો લોટ લઈ તેમા મીઠુ ઓરેગાનો મેગી મસાલો નાખી લોટ બાંધવો માઈક્રો ને પ્રિહીટ કરવુ ૧૮૦* પર હવે લોટ માથી નાની પૂરી જેવુ બનાવવુ તેને માઈક્રો મફીન્સ મોલ્ડમા સરખી રીતે પ્રેસ કરી ૧૦ મીનીટ રાખી લઈ લેવી બાજરા ના લોટ ની ટોકરી તૈયાર
- 2
રીંગણા નો ઓળો તૈયાર કરવોહવે આ ટોકરી મા રીંગણા નો ઓળો નાખવો
- 3
દહીં મા ગોળઅને મીઠુ જ મે નાખ્યા છે બાકી તેમા મરચુપાવડર અથવા મરી પાઉડર પણ નાખી શકાય હવે ચાટ મા ઓળા પર દહીં ની ચટણી ટામેટાં અને ડુંગળી જીણા સમારેલા નાખવા કોથમીર અને સેવ થી ગાર્નિશીંગ કરવુ તો તૈયાર છે બાજરા ના લોટ માથી બનતી દેશી ચાટ
Keywords
Similar Recipes
More Recipes
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)

ટિપ્પણીઓ