ઓટસ ઉત્પમ(oats uttpam recipe in Gujarati)

Vandana Darji @Vandanasfoodclub
ઓટસ ઉત્પમ(oats uttpam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો ઓટસ ને મીકસર જાળ માં ફેરવી ને લોટ રેડી કરો.
- 2
પાલક ને બાફી ને પ્યુરી બનાવો. પ્યુરી બનાવતા ટાઈમ તેમાં એક લીલુ મરચું અને આદુ એડ કરવું.
- 3
હવે પ્યુરી ને ઓટસ મા એડ કરી ઉત્પમ નુ બેટર રેડી કરો.
- 4
તંદુરી સ્ટફિંગ બનાવવા માટે શાક ને કટ કરી તંદુરી પેસ્ટ એડ કરી પેનમાં સાતડી લો. (follow by tanduri chilla recipe)
- 5
હવે ઉત્પમ ઉતારી તેના ઉપર સ્ટફિંગ લગાવી બંન્ને બાજુ સરખુ શેકી લો.
- 6
તો રેડી છે આપણા ઓટસ ઉત્પમ મે તેને કોપરા ની ચટણી અને બીટ રાઇતું સાથે સવૅ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13216787









ટિપ્પણીઓ