રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાળ ને પલાળી લો.ત્યારબાદ તેને ક્રશ કરી લો. ત્યારબાદ ચણા નો લોટ લો.
- 2
તેમાં ડુંગળી, ધાણાભાજી,મરચા, સાજી ના ફૂલ, સ્વાદનુસર મીઠું,લીંબુ,એડ કરી ખીરું ત્યાર કરો. ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો.
- 3
ત્યારબાદ ભજીયા ઉતારો. બ્રાઉન થાય ત્યાં સુધી તળો.ત્યારબાદ તેને ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13244065












ટિપ્પણીઓ