કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો.

#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 1/2 વાટકીરવો (સોજી)
  • 1ચમચો બેસન
  • 1નાનો ટુકડો આદુ
  • 1નાનું કેપ્સિકમ
  • 50 ગ્રામજેટલી દૂધી
  • 1ગાજર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીઇનો
  • 1 વાટકીછાસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1ડાળખી મીઠો લીમડો
  • વઘાર માટે તેલ જરૂર મુજબ
  • 3 ચમચીતલ
  • 1 ચમચીરાઈ
  • ચપટીહિંગ
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા તો બધા જ શાક ને ધોઈ ને કોરા કરી ને લેવા. ત્યારબાદ સોજી ને એક પહોળા વાસણમાં લઈને તેમાં બેસન નાખી છાસ થી બેટર ઢોકળા ના ખીરા જેવું તૈયાર કરવું.

    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેને થોડી વાર રેસ્ટ આપવો ત્યાં સુધીમાં દૂધી ને ગાજર છીણી ને તૈયાર કરવા નવા કેપ્સિકમ પણ ઝીણું સમારી લેવું આદુને પણ છીણી ને સોજીના બેટરમાં નાખવું તેમાં બધાજ વેજીટેબલ નાખી મિક્સ કરવા તેમાં સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી ને મિક્સ કરવા

    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં રાઈ નાખી તે સતડાય પછી તેમાં હિંગ નાખવી ને મીઠા લીમડા ના પાન પણ નાખી ને તે વઘાર સોજીના બેટરમાં નાખી ને હલાવી મિક્સ કરવું

    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક નોનસ્ટિક તવી ને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી તેલ નાખીને હાંડવાનું બેટર ચમચા વડે નાખી ને થોડું પાથરવું ઉપરની બાજુ તલ નાખીને તેની ઉપર તેલ નાખી ને તેને કુક થવા દેવું ગેસની ફ્લેમ મીડીયમ રાખવી જેથી બેટર થિક હોવાથી તે અંદરથી પણ કુક થઈ જાય હાંડવાની ફરતે તેલ ચમચી થી રેડવું તે નિચેની બાજુ ગોલ્ડનબ્રાઉન થાય પછી તેને બીજી તરફ ફેરવી ને તેલ લગાવી શેકવું.

    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને પણ સ્લો ફ્લેમ રાખી શેકવું આ રીતે બીજા પણ હાંડવો બનાવવો જો નોસ્ટિકની કડાઈ હોય તો તેમાં પણ બની શકેછે મેં તવી મા કર્યો છે તે ખૂબ જ થોડા તેલમાં ને ક્રિષ્પી પણ થાયછે તો તૈયાર છે ઇન્સ્ટન્ટ વેજ હાંડવો તે ને મેં ચા સાથે સર્વ કર્યો છે અત્યારે વરસાદ ચાલુ હોવાથી તે મશાલા ચા સાથે ગરમા ગરમ હાંડવો પણ એટલો જ ભજીયા જેટલો જ ખવાની મજા આવેછે.

    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેને કટરથી કટ પણ કરીને સોસ કે ચટણી સાથે ખાઈ શકાયછે.

    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર July 24, 2020 17:36

ટિપ્પણીઓ

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
July 25, 2020 06:47
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
  2. ખારીસીંગ(khari sing recipe in gujarati)
  3. પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
  4. બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
  5. મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
  1. બોઉન્ટી બાર (Bounty bar recipe in Gujarati)
  2. #પનીર ચીઝ પકોડા(paneer cheese pakoda recipe in gujarati)
  3. વેજિટેબલ મસાલા ભાત(masala bhaat recipe in gujarati (
  4. આલુ બ્રેડ ક્રિસ્પી બોમ્બ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13257149
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close