સંભાર રાઈશ(sambhar rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત અને દાળ તેમજ શાકભાજી ને બાફી લો.
- 2
એક કડાઈ માં થોડું તેલ લો તેમાં બધાં સૂકા મસાલા ને સેકી લો
- 3
સેકાઈ જાય ત્યારે તેની પેસ્ટ બનાવો.
- 4
હવે કડાઈ માં થોડું તેલ લો. અને તેમાં રાઇ જીરૂ લીમડો મરચું નો વઘાર કરો. અને તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો.
- 5
પછી તેમાં ટામેટું નાખી ને સતડવા દો.
- 6
આ બધું સતડાય જાય ત્યારે તેમાં બાફેલા શાકભાજી ઉમેરો. અને પછી 1 ગ્લાસ પાણી નાખી ને 5 મિનિટ સુધી રહેવા દો.
- 7
ત્યાર બાદ તેમાં સૂકા મસાલા ની પેસ્ટ, આંબલી ની પેસ્ટ, મીઠું, આદું મરચા લસણ ની પેસ્ટ, ખાંડ, ગરમ મસાલો, સંભાર મસાલો,લીંબુ,હળદર નાખો.
- 8
આ બધું મિક્સ કરી લો. પછી તેમાં બાફેલી દાળ તેમજ ભાત ઉમેરો. અને પછી ઘટ થવા દો.
- 9
પછી તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13297388















ટિપ્પણીઓ