કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ગ્રીલ સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ગ્રીલ સેન્ડવીચ

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો

ફરાળી ગ્રીલ સેન્ડવીચ

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૨
  • ૪બટેટા
  • ૧ વાટકીઆરા લોટ
  • ૧/૪બેલ પેપર પીળું
  • ૧/૪બેલ પેપર લાલ
  • ૧/૪લીલુ કેપ્સિકમ
  • ૨ ચમચીબટર
  • ૧/૪ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીસ્પ્રેડ ચિઝ
  • ૧ચીઝ ક્યૂબ
  • ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • ૨ ચમચીફૂદીના અને કોથમીર ની ચટણી
  • ૧/૪સફેદ મરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉખાડી લો અને પછી તેને મેશ કરી લો. પછી તેમાં આરાનો લોટ અને મીઠું નાંખી તેનો લોટ બાંધી લો અને થોડીવાર રેસ્ટ આપી દો

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્રણેય બેલ પેપર ને ઝીણા સમારી લેવા. ફુદીનો અને કોથમીર ની લીલી ચટણી બનાવવી

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક લોયામાં બટર મૂકી ગરમ કરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળી લો

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ત્રણેય બેલ પેપર નાખી હલાવો પછી તેમા સ્પ્રેડ ચીઝ ઉમેરો અને મીઠું નાખો

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં રેડ ચીલી ફ્લેક્સ અને સફેદ મરી પાઉડર નાખી બધું બરાબર હલાવી લો

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બટેટાનો જે લોટ બાંધેલો હતો તેની એક મોટી જાડી રોટલી વણવી પછી તેને સાઇડમાંથી ચોરસ શેઇપ આપવા માટે કટીંગ કરવું. આવી ત્રણ સ્લાઈઝ બનાવી. પછી એક સ્લાઇસ ઉપર લીલી ચટણી પાથરવી

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેના ઉપર બીજી સ્લાઈસ મૂકવી અને તેના પર બેલ પેપર નું સ્ટફિંગ પાથરવું પછી તેના પર ત્રીજી સ્લાઈસ મૂકવી

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેને ગ્રીલ મશીન માં બટર લગાવી અને શેકાવા મૂકવી

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ8ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આછા બદામી રંગની થાય તેવી શેકી પછી તેને કટરથી કટ કરી એક પ્લેટમાં કાઢી લો અને તેના ઉપર ચીઝ ખમણી ગાર્નિશ કરી સર્વ કરો

    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી ગ્રીલ સેન્ડવીચ રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર July 31, 2020 06:38

ટિપ્પણીઓ (9)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
January 23, 2022 05:24
jordar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  2. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. કાજુ વીથ પનીર મખાના(કમળ ના બી)
  2. ચણા ની દાળ નું શાક
  3. ફરાળી ભાખરી શાક
  4. દાલ ફ્રાય વિથ જીરા રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309070
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close