રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉખાડી લો અને પછી તેને મેશ કરી લો. પછી તેમાં આરાનો લોટ અને મીઠું નાંખી તેનો લોટ બાંધી લો અને થોડીવાર રેસ્ટ આપી દો
- 2
ત્રણેય બેલ પેપર ને ઝીણા સમારી લેવા. ફુદીનો અને કોથમીર ની લીલી ચટણી બનાવવી
- 3
એક લોયામાં બટર મૂકી ગરમ કરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળી લો
- 4
પછી તેમાં ત્રણેય બેલ પેપર નાખી હલાવો પછી તેમા સ્પ્રેડ ચીઝ ઉમેરો અને મીઠું નાખો
- 5
પછી તેમાં રેડ ચીલી ફ્લેક્સ અને સફેદ મરી પાઉડર નાખી બધું બરાબર હલાવી લો
- 6
બટેટાનો જે લોટ બાંધેલો હતો તેની એક મોટી જાડી રોટલી વણવી પછી તેને સાઇડમાંથી ચોરસ શેઇપ આપવા માટે કટીંગ કરવું. આવી ત્રણ સ્લાઈઝ બનાવી. પછી એક સ્લાઇસ ઉપર લીલી ચટણી પાથરવી
- 7
તેના ઉપર બીજી સ્લાઈસ મૂકવી અને તેના પર બેલ પેપર નું સ્ટફિંગ પાથરવું પછી તેના પર ત્રીજી સ્લાઈસ મૂકવી
- 8
પછી તેને ગ્રીલ મશીન માં બટર લગાવી અને શેકાવા મૂકવી
- 9
આછા બદામી રંગની થાય તેવી શેકી પછી તેને કટરથી કટ કરી એક પ્લેટમાં કાઢી લો અને તેના ઉપર ચીઝ ખમણી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
-
-
-
-
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
-
-
-
મિક્ષ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#cookpadgujrati jigna shah -
ટોસ્ટ સેન્ડવીચ( Toast Sandwich Recipe in Gujarati
#GA4#week3ટોસ્ટ સેન્ડવીચ મારી ફેવરિટ બીજા કોને ભાવે આવી જાઓ Komal Shah -
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
-
-
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa -
-
-
-
-
-
-
રોઝ બન્સ વિથ કોર્ન પેપર ફિલીંગ(Rose buns with corn-pepper filling recipe in Gujarati)
#સુપરશેફ2 માટે મેં રોઝ એટલે કે ગુલાબ ના આકાર માં બન બનાવ્યા છે જે જોવામાં આકર્ષક લાગે છે. આ આકાર હાથેથી જ આપી શકો છો જે મે સ્ટેપ માં બતાવ્યા છે. તમે આ વાનગી ટિફિન માં ભરીને પણ લઇ જઇ શકો છો કે પછી બચ્ચાં પાર્ટી સાથે એન્જોય કરો, આ સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવશે. તેને મનપસંદ ફિલિંગ કરીને તેને બનાવી શકો છો. Bijal Thaker -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (9)