સૌપ્રથમ કાચા કેળા ને ધોઈ તેની છાલ કાઢી લો.ત્યારબાદ વેફર બનાવવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મુકો.
2
તેલ ગરમ થાય એટલે તેના પર વેફરની ખમણી રાખી હાથ વડે વેફર પાડી ધીમાં તાપે વેફરનૈ તળી લો. હવે તેના પર મીઠૂ, અને મરી પાઉડર છાંટી સર્વ કરો. તો તૈયાર કાચા કેળા ની વેફર.
ટિપ્પણીઓ