સિંગાપુરી ફ્રાઈડ રાઈસ (Singapuri fried rice recipe in gujarati)

સિંગાપુરી ફ્રાઈડ રાઈસ (Singapuri fried rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા ભાત ને રેડી કરી લો. બધી સબ્જી ને એક પ્લેટમાં રેડી કરી લો.
- 2
પેન માં ઘી ગરમ કરવા મૂકો. તેમાં કાજુ ને તળી ને સાઈડમાં મુકી દો. પછી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચા અને ચકરી ફુલ એડ કરીને બે સેકન્ડ માટે સાંતળી લો.
- 3
પછી તેમાં મીઠું અને ગાજર એડ કરીને બે મિનીટ માટે સાંતળી લો. હવે તેમાં ડુંગળી, ત્રણ કલરના કેપ્સીકમ, બ્રોકલી ને બે મિનિટ માટે સાંતળો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચા ને સાંતળી લો.
- 4
હવે તેમાં મદ્રાસ કરી પાઉડર, વિનેગર અને ખાંડ ને એડ કરીને બરાબર મિક્સ કરીને હલાવી લો.
- 5
પછી તેમાં બાફેલા ચોખા તળેલા કાજુ અને લીલી ડુંગળી એડ કરીને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં થોડું તલનું તેલ નાખો અને બે મિનિટ માટે કુક થવા દો. આ રાઈસ નો કલર યલો રહે છે.
- 6
તો રેડી છે ગરમા ગરમ સિંગાપુરી ફ્રાઇડ રાઈસ. તેને પાપડ, છાસ અને સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટેંગી મેક્સિકન રાઈસ(Tangy Mexican Rice recipe in gujarati)
#સૂપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસને કાચા ઘી મા શેકયા છે. અને ટોમેટો ની પ્યુરી અને પાણી બે મિક્સ કરીને તેમાં કુક કર્યા છે. આ રાઈસ માં કઠોળ અને સબજી બંને નો ઉપયોગ કર્યો છે. આ રાઈસ ખુબજ હેલધી છે અને વન પોટ મીલ રીતે પણ ખાઈ શકો છો. Parul Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#schezwanFriedRice જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ. ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે. મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે. ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે. દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ નેવધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે. Vaishali Thaker -
-
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens#ફ્યુઝનવીક#અઠવાડિયું-4અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે. Jagruti Jhobalia -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
#સુપરશેફ4 કોયલ વેલ ના ફુલ આયુર્વેદિક ઔષધીઓ બનાવવામાં ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ફાયદાકારક છે. આ ફૂલ કફ વિનાશક , હાથી પગો મટાડવા માટે, સ્ત્રીરોગ જેવી ઘણી બધી દવાઓ તેનો ઉપયોગ થાય છે. આ ફૂલ એક વેલામાં થાય છે અને ચોમાસામાં ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે આજે આંખ ને ગમે તેવા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બ્લુ રાઈસ કોમ્બો બનાવે છે. Bansi Kotecha -
-
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#vegriceઆ રાઈસ દેખાવમાં વ્હાઈટ જ રાખવાનો છે. જેથી તેમાં દરેક વેજ નો કલર અલગ દેખાય છે. ટેસ્ટમાં બેસ્ટ છે કારણ કે તેમાં લીલી ડુંગળી, લસણ, સ્વીટકોર્ન, ગાજર લીલા મરચા આ બધું જ એડ કરેલ છે. Neeru Thakkar -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
થાઇ ગ્રીન કરી જૈન (Thai Green Curry Jain Recipe In Gujarati)
#FF1#nofried#jain#thaifood#international#dinner#coconut#healthy#green#AsahiKesaiIndia#nooilrecipe#0oilrecipe#cookpadIndia#COOKPADGUJRATI થાય કરી રેડ અને ગ્રીન એમ બે પ્રકારની બને છે અહીં મેં thai green curry તૈયાર કરી છે તેની સાથે ઘણા બધા શાક નો ઉપયોગ કર્યો છે. આ રેસીપી બનાવવા માટે મેં તેલ કે ઘી/બટર નો ઉપયોગ કર્યો નથી. થાઈ ગ્રીન કરી બનાવવા માટે તેની ગ્રીન પેસ્ટ બનાવવા માટે કોથમીર ની દાંડી, લીંબુની છાલ, લીલા મરચા સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને એની કરી બનાવવા માટે તેમાં કોકોનટ મિલ્ક નો ઉપયોગ થાય છે. થાઈ ફૂડ પચવામાં હલકું હોય છે. એમાં બહુ બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.આ થાય કરીને બ્રાઉન રાઈસ સાથે અહીં સર્વ કરી છે. Shweta Shah -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
-
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4આ રેસિપી મેં zoom live session માં Chef Smit Sagar સાથે લાઈવ માં બનાવી હતી. Thank you so much All admins.❤🙏 Hemaxi Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiસેઝવાન રાઈસ એટલે ઘણા બધા વેજીટેબલ્સ નો એકસાથે સંગમ !! તમારી મનપસંદ વેજીટેબલ્સ એમાં એડ કરી શકો છો.વડી એકદમ ટેસ્ટી !! રાઈસમાં સેઝવાન મસાલો નાખવાથી એકદમ સુપર ટેસ્ટી બને છે. Neeru Thakkar -
મૅક્સિકન ફ્રાઈડ રાઈસ
#ઇબુક#Day-5બચેલા (leftover) બાસમતી ભાત માં થી બનાવેલુ મૅક્સિકન સ્ટાઈલની ફ્રાઈડ રાઈસ. Jasmin Motta _ #BeingMotta -
મિક્સ વેજિટેબલ્સ રાઈસ (Mix Vegetables Rice Recipe In Gujarati)
#GA4#Week18#ફ્રેન્ચ બીન્સ #રેસીપી 2 શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ આવતા હોય છે. આપણા મનપસંદ શાકભાજી નો ઉપયોગ કરી ને આ રાઈસ આપણે બનાવી શકીએ છીએ . આ રાઈસ એક ફૂલ મીલ ની ગરજ સારે છે Bhavini Kotak -
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
એક્ઝોટીક વેજ રાઈસ (Exotic Veg Rice Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. અહીંયા મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને રાઈસ બનાવ્યા છે અને ખાસ કોઈ મસાલા નો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
#TT3#Sezwanrice#Chinese#rice#chilli#spicy#dinner#CookpadIndia#COOKPADGUJRATI કુકપેડ ની હું ખુબ આભારી છું કારણકે જુદા જુદા ટાસ્ક નાં કારણે ઘણી નવી વાનગી હું બનાવતી થઈ છું. સેઝવાન ફ્લેવરવાળી વાનગી માટે એમ કહેવાય કે તે લગભગ ક્યાંય જૈન મળતી નથી. અમે જ્યારે પણ કોઇ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડ, સેન્ડવીચ, પફ, ઢોસા મંગાવીએ ત્યારે સેઝવાન ફ્લેવર નાં જૈન મળતાં નથી. આ ટાસ્ક ના કારણે પણ પહેલી વખત જ સેઝવાન ચટણી બનાવી અને તેની સાથે સેઝવાન ફ્રાઇડ રાઈસ તૈયાર કર્યા છે. જે સ્વાદમાં તો એકદમ ફ્લેવર્સફુલ થયા છે સાથે સાથે સ્ટ્રોંગ તડકા સાથે બનાવ્યાં છે એટલે આખા ઘર માં તેની સ્મેલ આવવા લાગી અને બાળકો એ આવી ને પૂછ્યું કે શું બનાવ્યું છે જોરદાર સ્મેલ આવે છે.જ્યારે કંઇક હળવું અને ચટકેદર ખાવું હોય ત્યારે આ એક બહુ સારું ઓપ્શન છે. વરસતા વરસાદમાં તથા શિયાળા ની ગુલાબી ઠંડી માં સેઝવાન ફ્રાઇડ રાઈસ ખાવાની ખૂબ મજા પડે તેવા છે. Shweta Shah -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#GA4 #Week18ઠંડી ની સિઝનમાં ગરમા ગરમ જમવાનું મન થાય. તો ખૂબ જ ઓછી સામગ્રી મા બની જાય છે અને સ્વાદિષ્ટ પણ. તો તૈયાર છે ફ્રાઈડ રાઈસ ની રેસિપી Buddhadev Reena -
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (3)